વેરાવળ શહેરમાં ગઇકાલે વહેલી સવારે ઇન્ડિયન રેયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારી માં આગ લાગી હતી. સવારે ચારેક વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાની જાણ…
View More વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળીVeraval news
વેરાવળમાં સ્નેપચેટ મારફત સંપર્કમાં આવેલ યુવકનું યુવતી પર દુષ્કર્મ
યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આક્ષેપ : આરોપીને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન વેરાવળ શહેરમાં દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. વેરાવળ…
View More વેરાવળમાં સ્નેપચેટ મારફત સંપર્કમાં આવેલ યુવકનું યુવતી પર દુષ્કર્મવેરાવળમાં મકાનમાં પોલીસનો દરોડો, 10.70 લાખના દારૂની 1680 બોટલ મળી
બુટલેગર ફરાર, દારૂનો ધંધો ગેરકાયદે ઘણા સમયથી ચાલુ હતો વેરાવળ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલ સી બી) પ્રોહિબિશનના ગુના હેઠળ મોટી કાર્યવાહી કરી છે. અત્રેના…
View More વેરાવળમાં મકાનમાં પોલીસનો દરોડો, 10.70 લાખના દારૂની 1680 બોટલ મળીવેરાવળ પોલીસે રૂા.5.70 લાખનો દારૂ ઝડપ્યો, આરોપી ફરાર
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત તથા પો. સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા નાઓની રાહબરી હેઠળ…
View More વેરાવળ પોલીસે રૂા.5.70 લાખનો દારૂ ઝડપ્યો, આરોપી ફરારવેરાવળના ઈશ્ર્વરિયા ગામે ભય ફેલાવનાર દીપડી પાંજરે પૂરાઈ
વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. આજે વહેલી સવારે એક માદા દીપડી વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ હતી.…
View More વેરાવળના ઈશ્ર્વરિયા ગામે ભય ફેલાવનાર દીપડી પાંજરે પૂરાઈવેરાવળમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
પોલીસે 97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો ગીર સોમનાથ એલ.સી.બી. એ બાતમીના આધારે વેરાવળમા જાહેર રસ્તા પર પ્રવિણગીરી મોતી ગીરી મેઘનાથી તથા ચિરાગ કનકભાઈ પંડીયા રહે.વેરાવળ…
View More વેરાવળમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયાવેરાવળમાં છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થયાના મેસેજ વાયરલ થતા લોકોમાં ફફડાટ
વેરાવળ શહેરમાં છેલ્લા 48 કલાક થી છોકરા પકડવા વાળી ગેંગ ઝડપાઈ હોય તેવો વીડીયો તથા લખાણ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહેલા જેથી ગભરાટ ફેલાયો હોય…
View More વેરાવળમાં છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થયાના મેસેજ વાયરલ થતા લોકોમાં ફફડાટવેરાવળમાં વિદેશી દારૂની 178 બોટલ સાથે બુટલેગરો ઝડપાયા
એલસીબીએ ફોર વ્હીલ સહિત 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો વેરાવળમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી એલ.સી.બી. બ્રાન્ચે વિદેશી દારૂૂની બોટલો 178 રૂૂા.93,200 તથા ફોર વ્હીલ હ્યુન્ડઇ વર્ના અને…
View More વેરાવળમાં વિદેશી દારૂની 178 બોટલ સાથે બુટલેગરો ઝડપાયાવેરાવળ નજીક ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા વીજ પુરવઠો ઠપ
વેરાવળ તાલુકાના રામપરા ગામમાં ખેડૂતો એ ખાનગી સિમેન્ટ કંપની ના ટ્રકોને રોકી દીધા હતા. એક ટ્રક વીજ પોલ સાથે અથડાતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો,…
View More વેરાવળ નજીક ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા વીજ પુરવઠો ઠપવેરાવળના બાદલપરામાં નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની શંકાએ તપાસ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરા ગામે એક યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. સવારના સમયે ગામ નજીક વહેતી નદીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જોવા…
View More વેરાવળના બાદલપરામાં નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની શંકાએ તપાસ