ડભોઇના ભાવપુરામાં વીજપોલ ધરાશાયી થતા 3 બંગાળી શ્રમિકોના કમકમાટીભર્યા મોત

પોલ પર ચડી શ્રમિકો વાયરનું કટિંગ કરતા હતા ત્યારે જ પોલ જમીનદોસ્ત થયો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામેથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી…

View More ડભોઇના ભાવપુરામાં વીજપોલ ધરાશાયી થતા 3 બંગાળી શ્રમિકોના કમકમાટીભર્યા મોત

‘મારા દીકરાને લાવી આપો, તેની માતાની હાલત જોવાતી નથી’ વડોદરાથી ગુમ MBBS છાત્રના પિતાની વેદના

  વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો અને બોયઝ હોસ્ટેલમાં રહેતો 21 વર્ષનો સ્ટુડન્ટ 27 એપ્રિલ,2026થી ગુમ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં રહેતા માતા-પિતા…

View More ‘મારા દીકરાને લાવી આપો, તેની માતાની હાલત જોવાતી નથી’ વડોદરાથી ગુમ MBBS છાત્રના પિતાની વેદના

PMના રોડ શો બાદ રાત્રે જ પુષ્પો અને કચરાની સફાઇ

વડોદરા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શોમાં મોટી સંખ્યામાં જનમેદનીની ઉપસ્થિત રહી હતી. રોડ-શો દરમિયાન નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા માટે અને અભિવાદન કરવા…

View More PMના રોડ શો બાદ રાત્રે જ પુષ્પો અને કચરાની સફાઇ

શાળાઓ હાલ પૂરતા ઓનલાઇન વર્ગો ચાલુ કરે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એકજૂટ થવા અપીલ કરતાં આજે વડોદરામાં જણાવ્યું હતું કે, કોરોના આ સદીની સૌથી મોટી આફત હતી તે રીતે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી…

View More શાળાઓ હાલ પૂરતા ઓનલાઇન વર્ગો ચાલુ કરે: વડાપ્રધાન મોદી

આરોપીનું સરઘસ કાઢનાર વડોદરા પોલીસ પાસે હાઈકોર્ટે માગ્યો જવાબ

ગણેશ મહોત્સવ 2025માં વડોદરા શહેરમાં ભગવાન શ્રીગણેશજીની પ્રતિમા પર ઇંડા ફેકી શાંતિ ડહોળનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપી પૈકી 1 આરોપી સગીર હોવાનો…

View More આરોપીનું સરઘસ કાઢનાર વડોદરા પોલીસ પાસે હાઈકોર્ટે માગ્યો જવાબ

ગત ટર્મ જેવા મેયર ન હોવા જોઈએ, વડોદરાની સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ

વડોદરા શહેરમાં આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,શાસક પક્ષના નેતા અને દંડક માટે નિરીક્ષકો સેન્સ લેવા માટે ભાજપ કાર્યકલ નમો કમલમ ખાતે આવ્યા હતા.…

View More ગત ટર્મ જેવા મેયર ન હોવા જોઈએ, વડોદરાની સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ

વડોદરામાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગ, પાર્કિંગમાં પડેલા વાહનો બળી ગયા

વડોદરા શહેરના નેશનલ હાઈવે 48 પર ગતરોજ એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. LT કંપનીની બિલકુલ સામે આવેલી ’VR વન’ નામની બહુમાળી ઇમારતમાં ભીષણ…

View More વડોદરામાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગ, પાર્કિંગમાં પડેલા વાહનો બળી ગયા

બંગાળમાં TMCને અને ગુજરાતમાં ભાજપને 40-50 વર્ષ કોઇ હટાવી શકશે નહીં

લોકો વિકાસને મત આપે છે, ટીએમસીના સાંસદ યુસુફ પઠાણનું નિવેદન વડોદરાના તાંદલજા વિસ્તારમાં પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) ના સાંસદ અને…

View More બંગાળમાં TMCને અને ગુજરાતમાં ભાજપને 40-50 વર્ષ કોઇ હટાવી શકશે નહીં

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે પર અકસ્માતમાં વડોદરાના એક જ પરિવારના 4 સભ્યોના મોત

પંચમહાલના કાલોલ નજીક વહેલી સવારે 5 વાગ્યે ચાલકે કાબુ ગુમાવતા કાર ડીવાઈડર કૂદીને બીજી તરફ ફંગોળાઈ ગઈ પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ…

View More દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે પર અકસ્માતમાં વડોદરાના એક જ પરિવારના 4 સભ્યોના મોત

ચૂંટણી પૂરી થયા બાદ અધિકારીઓને જોઈ લેશું, વડોદરાના સાંસદની ચીમકી

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી પહેલા તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મનપાના નાના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.…

View More ચૂંટણી પૂરી થયા બાદ અધિકારીઓને જોઈ લેશું, વડોદરાના સાંસદની ચીમકી