ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર બી.આર.પટેલ નાઓએ અલગ અલગ ટીમો બનાવી નાસતા-ફરતા આરોપી પકડવા અસરકારક કામગીરી કરવા અને પરીણામલક્ષી કામગીરી થાય તે દિશામા પ્રયત્ન કરવા…
View More ઉપલેટામાં ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયોUpleta news
ઉપલેટામાં તલાટી મંત્રીના બંધ મકાનમાંથી રૂા.2.13 લાખની ચોરી
ઉપલેટામાં રહેતા અને કુતીયાણાના કંટોલ ગામ ખાતે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા તલાટીના એક સપ્તાહ બંધ રહેલા મકાનમ તસ્કરો ત્રાટક્યા હતા અને દાગીના તેમજ રોકડ…
View More ઉપલેટામાં તલાટી મંત્રીના બંધ મકાનમાંથી રૂા.2.13 લાખની ચોરીસગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝેર પીધું, પરિવાર ઉપર હુમલો
ઉપલેટાના ગધેથડ ગામની ચકચારી ઘટના, ભાગીયાએ મજૂર સગીરાનો દેહ અભડાવ્યો, ફરિયાદ નોંધાવતા વાડી માલિકે પરિવારને ફટકાર્યો ગુજરાત મિરર, રાજકોટ,તા.11 ઉપલેટાના ગધેથળ ખાતે રહેતા એક ખેત…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝેર પીધું, પરિવાર ઉપર હુમલોઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવ
હિન્દુ ધર્મના હોળી ધુળેટી તહેવારને લઈને લોકો બહાર પરિવાર સાથે ફરવા જતા હોય છે ત્યારે ગત રાત્રિના ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર ગત મોડી રાત્રે…
View More ઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાયક ગેરરીતિ
ઉપલેટા શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર (અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ) પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ અને નબળી ગુણવત્તા સામે ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નગર પાલિકાના…
View More ઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાયક ગેરરીતિઉપલેટાના ખીરસરા ગામે ખેત મજૂર પરિવારના ઘરેથી 2 લાખની ચોરી
ઉપલેટાના ખીરસરા ગામે માત્ર પાંચ કલાક બંધ રહેલા ખેત મજુર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને મકાન માંથી રૂૂ.2 લાખની રોકડ ચોરી ગયા હતા આ…
View More ઉપલેટાના ખીરસરા ગામે ખેત મજૂર પરિવારના ઘરેથી 2 લાખની ચોરીઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપો
ટેન્ડર પ્રક્રિયા અને માપપોથીમાં ગેરરીતિ કરી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું : 4 લાખથી વધુના કામોમાં ખોટા કમ્પ્લીશન સર્ટીફિકેટ બનાવ્યા હોવાનો પણ આક્ષેપ રાજકોટ જિલ્લાના…
View More ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપોઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યું
ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ પર આવેલા કટલેરી બજાર વિસ્તારમાં ખાનગી બાંધકામની બેદરકારીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ચાલતા ક્ધસ્ટ્રક્શન…
View More ઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યુંઉપલેટા રેલવે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી સ્થળે બિયરના ખાલી ટીન મળ્યા
ઉપલેટા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. શહેરના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે હાલમાં રેલ્વે પ્લેટફોર્મ એક્સટેન્શન અને બેઠક વ્યવસ્થાના પુન:સ્થાપનનું કામ ચાલી…
View More ઉપલેટા રેલવે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી સ્થળે બિયરના ખાલી ટીન મળ્યાઉપલેટા પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન મંજૂર
ધોરાજી ખાતેની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ઉપલેટા પંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર આરોપ હેઠળ જેલમાં બંધ આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ ફુલાભાઈ તળપદાના જામીન…
View More ઉપલેટા પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન મંજૂર