Site icon Gujarat Mirror

ઉપલેટાના કોલકીમાં નિવૃત્ત શિક્ષકનું ઝેરી મધમાખીના ડંખથી મોત

ભાયાવદરનાં બુટલેગરને ત્રણ જિલ્લામાં હદપાર

ઉપલેટા તાલુકાના કોલકી ગામે રહેતા નિવૃત્ત શિક્ષક તથા ખેડૂત પટેલ મનસુખભાઈ પરસોત્તમભાઈ વાછાણી ઇંગોરાળાની સીમમાં આવેલ તેમની વાડીએ મોટરસાયકલ પર જતા ત્યારે રસ્તામાં ઝેરી મધમાખી એ હુમલો કરતા ઉપલેટા દવાખાને ત્યારબાદ જૂનાગઢ સારવા ખસેડેલા હતા.
જેમનું ગઈકાલ સારવાર દરમિયાન અવસાન થયેલ છે આ અંગ ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરેલ છે.

હદ પાર
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે રહેતા દારૂૂના અને ગુનામાં આરોપી અને રાજકોટ તથા જામનગર તથા પોરબંદર જિલ્લામાં હદ પારિનો હુકમ આવતા આરોપી સંજય જયંતિભાઈ સોલંકીને ભાયાવદર પોલીસે હદપારીનો હુકમની ભજવણી કરીને હદ પાર કરેલ છે.

Exit mobile version