સામાન્ય ચડભડ બાદ ફાંસો ખાઈ લીધો, ખોડિયારનગરનો બનાવ ગોંડલ રોડ 150 ફુટ રીંગ રોડ પર ખોડિયારનગર-10માં હાલ માવતરે રિસામણે આવેલી અને ધોળા જંકશનના નંગાડા ગામે…
View More ભાઈએ ટેપ વગાડવા મોબાઈલ લઈ લેતા બહેનનો આપઘાતsuicide
ગોંડલના આંબરડીમાં દંપતીએ દારૂ પીધા બાદ ઝઘડો થતાં પત્નીનો આપઘાત
ગોંડલના આંબરડી ગામે ખેતમજુરી અર્થે આવેલા શ્રમીક દંપતીએ સાથે દારૂ પીધા બાદ ઝઘડો કર્યો હતો. ઝઘડો થતા દારૂના નશામા પરણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી…
View More ગોંડલના આંબરડીમાં દંપતીએ દારૂ પીધા બાદ ઝઘડો થતાં પત્નીનો આપઘાતદરેડમાં તરૂણી અને લાલપુરના પડાણામાં યુવાને જિંદગીથી છેડો ફાડ્યો
જામનગર નજીક દરેડ માં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કીસ્સાઓ બન્યા છે, અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને…
View More દરેડમાં તરૂણી અને લાલપુરના પડાણામાં યુવાને જિંદગીથી છેડો ફાડ્યોપુત્રના પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારે ધમકી આપતા માતાએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ
રાજકોટમાં બનેલી ઘટના : ત્રણ દિવસ પૂર્વે પુત્ર યુવતીને ભગાડી જતા જાનથી મારી નાખવાની ધમકીથી પગલું ભર્યાનો આરોપ રાજકોટમા કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ…
View More પુત્રના પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારે ધમકી આપતા માતાએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગજેતપુરના ડુંગર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
જસદણમાં પત્ની સંતાનો સાથે માવતરે ચાલી જતા યુવાને ફાંસો ખાધો જેતપુરના ડુંગર ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર…
View More જેતપુરના ડુંગર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસખંભાળિયામાં આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઈ ચૌહાણ નામના 36 વર્ષના મુસ્લિમ યુવાને કામ ધંધા માટે એક વાહન લીધું હતું. આ વાહનનો તેમજ અન્ય…
View More ખંભાળિયામાં આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવીમાતાએ ફોનમાં ઠપકો આપતા શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલ રાજુ એન્જિનિયરીંગ કારખાનામાં કામ કરતા શ્રમિક યુવકને માતાએ ફોનમાં ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતા યુવાને…
View More માતાએ ફોનમાં ઠપકો આપતા શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસભાઇએ માવતરમાં આવવાની ના પાડતા બહેનનો ફાંસો ખાઇ આપઘાત
જોડિયાના બેરાજા ગામમાં પરપ્રાંતીય પરિવારમાં બનેલો બનાવ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની ભાવિશાબેન કલાભાઈ બારીયા નામની…
View More ભાઇએ માવતરમાં આવવાની ના પાડતા બહેનનો ફાંસો ખાઇ આપઘાતમોરબી : કારખાનામાં પત્ની સાથે બોલાચાલી થતાં પતિનો આપઘાત
ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવ ટૂંકાવી લીધો મોરબી નજીક આવેલ કારખાનામાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાનને પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતા લાગી આવતા યુવાને…
View More મોરબી : કારખાનામાં પત્ની સાથે બોલાચાલી થતાં પતિનો આપઘાતસ્કૂટરના ખર્ચ બાબતે મોટી બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઇલ પીધું
શહેરના ચુનારવાડ શેરીનં.7માં રહેતી પાયલ રમેશભાઇ ભૂવા (ઉ.વ.22)નામની યુવતી આજે સવારે પ્રહલાદ પ્લોટ શેરીનં.25માં ઘરકામ કરવા ગઇ હતી. ત્યારે તેણીએ ત્યાજ ફિનાઇલ પી લેતા તેને…
View More સ્કૂટરના ખર્ચ બાબતે મોટી બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઇલ પીધું