સેન્સેકસમાં 1060 અને નિફટીમાં 312થી વધુ અંકનું ગાબડું, જવેલરી-એરલાઈન્સના શેરો પટકાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની તેમજ પેટ્રોલ અને ડીઝલ…
View More PMની ‘કરકસર’ની અપીલથી શેરબજારને ટાઢિયો તાવstock market
શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો, ચાંદીમાં 3500 વધ્યા
ઈરાન દ્વારા કરવામાં આવેલા યુએઈ પર હુમલાબાદ તેમજ ક્રૂડ ફરી 101 ને પાર થતા શેર બજારમાં 500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે સવારથી જ…
View More શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો, ચાંદીમાં 3500 વધ્યાભારતને બેવડો માર; ક્રૂડ 115 ડોલરને પાર, રૂપિયો-સોનું-ચાંદી તૂટ્યા
રૂપિયો વધુ 30 પૈસા નબળો પડતા ડોલરનો ભાવ 95.35 પર હોર્મુઝ સ્ટ્રેટનું કોકડું હજુ ગૂંચવાયેલું છે અને શિપ ઉપરના નવા હુમલા ઉપરાંત ઈરાન દ્વારા UAEને…
View More ભારતને બેવડો માર; ક્રૂડ 115 ડોલરને પાર, રૂપિયો-સોનું-ચાંદી તૂટ્યાચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, નિફ્ટી ફરી 24,000ને પાર
પ્રી-ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 2600 અંક ઉછળ્યો દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં તેજી જોવા મળી…
View More ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, નિફ્ટી ફરી 24,000ને પારહોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપ
બ્રેન્ટ ક્રૂડ 7 ટકા વધી 126 ડોલરની ચાર વર્ષની ઉંચી સપાટીએ, રૂપિયો 95.20ના નીચલા સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો…
View More હોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપક્રૂડના ભાવમાં ભડકો, ડોલર પણ 95ની નજીક પણ શેરબજારમાં 950 પોઇન્ટની તેજી
સોનામાં 500 અને ચાંદીમા 1200 રૂપિયાનો વધારો ભારતીય વિનિમય બજારમાં આજે રૂૂપિયો વધુ નબળો પડ્યો છે અને ડોલર ફરી એક વખત 95 રૂૂપિયાની ઐતિહાસિક સપાટી…
View More ક્રૂડના ભાવમાં ભડકો, ડોલર પણ 95ની નજીક પણ શેરબજારમાં 950 પોઇન્ટની તેજીત્રણ દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ સેન્સેક્સમાં 750 અંકનો ઉછાળો
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ, નિફ્ટી સહિત…
View More ત્રણ દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ સેન્સેક્સમાં 750 અંકનો ઉછાળોશેરબજારમાં સતત ત્રીજે દિવસે 700 પોઇન્ટનો કડાકો, આઇ.ટી. કંપનીના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો
છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 2400 પોઇન્ટનું ગાબડું, સોનામાં 1000 અને ચાંદીમાં 1500 રૂપિયા તૂટ્યા આઈ ટી કંપનીમાં ત્રણ ટકાનો મોટો ઘટાડો આવતા તેમજ એચસીએલ અને…
View More શેરબજારમાં સતત ત્રીજે દિવસે 700 પોઇન્ટનો કડાકો, આઇ.ટી. કંપનીના શેરમાં ત્રણ ટકાનો ઘટાડોક્રૂડ તેલ ઉછળીને ફરી 100 ડોલરને પાર, શેરબજારમાં સતત બીજે દિવસે ઘટાડો
ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિના બદલે ઘર્ષણની સ્થિતિ વધી રહ્યાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળ્યા હતા. ઈરાનના સૈનિકોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી બ્લોક…
View More ક્રૂડ તેલ ઉછળીને ફરી 100 ડોલરને પાર, શેરબજારમાં સતત બીજે દિવસે ઘટાડોસીઝ ફાયરની જાહેરાત વચ્ચે હોર્મુઝ સ્ટ્રેઈટની નાકાબંધી યથાવત રહેતા સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ શેર બજારમાં નેગેટિવ પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. એશિયન માર્કેટની સાથે આજે ભારતીય બજારમાં…
View More સીઝ ફાયરની જાહેરાત વચ્ચે હોર્મુઝ સ્ટ્રેઈટની નાકાબંધી યથાવત રહેતા સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો