અમેરીકાના 47 મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ શેરબજારમાં આજે પીએસયુ અને રિયાલ્ટી શેર્સમાં મોટાપાયે વેચવાલીના પગલે શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે.…
View More ટ્રમ્પની તાજપોશીથી શેરબજાર ડૂલ, સેન્સેક્સમાં 1696 અંકનો કડાકોstock market
હમાસ-ઈઝરાયલ યુદ્ધ પુરુ થવાના એંધાણે શેરબજારમાં જબરી તેજી
ગુરુવારે શેરબજારની શરૂૂઆત તેજી સાથે થઇ છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી બાદ શેરબજારમાં સીધો પવન ફૂંકાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા છે.…
View More હમાસ-ઈઝરાયલ યુદ્ધ પુરુ થવાના એંધાણે શેરબજારમાં જબરી તેજીસેન્સેક્સની 1129 અંકની ડૂબકી; રૂપિયો 111 વર્ષના તળિયે
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે એટલે કે 13 જાન્યુઆરીએ શેર બજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સાથે જ રૂપિયો પણ ડોલર સામે પહેલી વખત 86.50ના…
View More સેન્સેક્સની 1129 અંકની ડૂબકી; રૂપિયો 111 વર્ષના તળિયેસપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કડાકો: રૂપિયાની ઐતિહાસિક ડૂબકી
સેન્સેક્સમાં 843, નિફ્ટીમાં 259 અંકનું ગાબડું, રૂપિયો ડોલર સામે 86.27 ટકાના નવા તળિયે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે એટલે કે 13 જાન્યુઆરીએ શેર બજારમાં કડાકો…
View More સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કડાકો: રૂપિયાની ઐતિહાસિક ડૂબકીભારતીય શેરબજારને ઓવરવેઈટથી ન્યુટ્રલ ડાઉનગ્રેડ કરતી HSBC
ઓણસાલ માત્ર 10% વળતર મળવાનો અંદાજ લંડન સ્થિત ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મ એચએસબીસીના વિશ્ર્લેષકોએ ભારતીય ઇક્વિટીને પઓવરવેઇટથમાંથી ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ કરી છે. ઊંચા મૂલ્યાંકન અને ધીમી…
View More ભારતીય શેરબજારને ઓવરવેઈટથી ન્યુટ્રલ ડાઉનગ્રેડ કરતી HSBCશેરબજારમાં પણ HMPV વાઇરસનો ફફડાટ, સેન્સેક્સ 1400 અંક તૂટ્યો
આજે સવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યા બાદ ભારતમાં એચએમપીવી વાયરસના કેસોની પુષ્ટી થયાના સમાચાર મળતા જ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ…
View More શેરબજારમાં પણ HMPV વાઇરસનો ફફડાટ, સેન્સેક્સ 1400 અંક તૂટ્યોબજાર બીજા દિવસે બંબાટ! સેન્સેક્સમાં 1525 અંકનો ઉછાળો
શેરબજાર નવા વર્ષ 2025ના સળંગ બીજા દિવસે આકર્ષક તેજી સાથે સુધર્યા છે. સેન્સેક્સ આજે મોર્નિંગ સેશનમાં 700 પોઈન્ટ વધ્યા બાદ બપોરના સેશનમાં 1500 પોઈન્ટથી વધુ…
View More બજાર બીજા દિવસે બંબાટ! સેન્સેક્સમાં 1525 અંકનો ઉછાળોનવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારો
નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ફ્લેટ શરૂૂઆત બાદ સેન્સેક્સ 617 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ 23400નું સપોર્ટ લેવલ ફરી પાછુ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે,…
View More નવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારોવર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડા
એશિયન બજારોમાં નબળા વલણને અનુરૂૂપ, ભારતીય શેરબજારો મંગળવારે 2024 ના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. યુએસ (યુએસ ટ્રેઝરી) માં બોન્ડ યીલ્ડમાં…
View More વર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડા40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યા
અમદાવાદના એક યુવાને શેરબજારમાંથી 20 ટકા નફા સાથે 40 કરોડ મેળવવાની લાલચમાં રૂા.1.44 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કિસ્સાની મળતી વિગતો મુજબ અમદાવાદનો…
View More 40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યા