વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા વર્લ્ડ ઓપન વોટર સ્વિમિંગ અસોસિએશન (WOWSA) દ્વારા આપવામાં આવતો અડેપ્ટિવ પર્ફોર્મન્સ ઑફ ધ યરનો ખિતાબ મુંબઈની જિયા રાયે જીતીને ઇતિહાસ રચ્યો…
View More અડેપ્ટિવ પર્ફોર્મન્સ ઓફ ધ યરનો ખિતાબ જીતનાર જિયા રાય પ્રથમ ભારતીયsports news
ચેમ્પિયન ટ્રોફીની ઓપનિંગ મેચમાં પાકિસ્તાનની શરમજનક હાર
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને હારનો સામનો…
View More ચેમ્પિયન ટ્રોફીની ઓપનિંગ મેચમાં પાકિસ્તાનની શરમજનક હારમુંબઇ ઇન્ડિયન્સની WPLમાં પ્રથમ જીત, ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું
મહિલા પ્રીમિયર લીગ 2025ની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. નેટ સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ અને એમેલિયા કરના દમદાર ઓલરાઉન્ડ…
View More મુંબઇ ઇન્ડિયન્સની WPLમાં પ્રથમ જીત, ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યુંIPLની ટિકિટનું વેચાણ ફ્રેબુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ વીકમાં
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટેલે IPL 22 માર્ચથી શરૂૂ થવાની છે.અને તેનુ મેચ શેડ્યુલ પણ આવી ગયુ છે.ત્યારે IPLની પ્રથમ મેચ 2024ની IPL…
View More IPLની ટિકિટનું વેચાણ ફ્રેબુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ વીકમાંWPL, સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગથી RCB ની શાનદાર જીત
મહિલા પ્રીમિયર લીગ 2025ની ચોથી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સ સામે એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં RCB કેપ્ટન સ્મૃતિ મંધાના તેની ટીમ…
View More WPL, સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગથી RCB ની શાનદાર જીતWPL, યુપી વોરિયર્સ સામે ગુજરાત જાયન્ટસની 6 વિકેટે શાનદાર જીત
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 એડિશનની ત્રીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ આમને સામને સામે ટકરાયા ગુજરાત સ્થિત ફ્રેન્ચાઇઝી…
View More WPL, યુપી વોરિયર્સ સામે ગુજરાત જાયન્ટસની 6 વિકેટે શાનદાર જીતચેમ્પિયન્સ ટ્રોફી બાદ 10 ધુરંધર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશે
ICCની બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હવે થોડા જ દિવસોમાં શરૂૂ થવા જઈ રહી છે. પાકિસ્તાન-યુએઈ દ્વારા યોજાનારી આ ઈવેન્ટમાં 8 ટીમો ભાગ…
View More ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 10 ધુરંધર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશેબુમરાહ જેવા મેચ વિનરની ઇજા ચિંતાનો વિષય: કપિલ દેવ
બુમરાહ જલદીથી પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી ભારતીય ટીમના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઇન્જરી વિશે મોટી વાત કરી…
View More બુમરાહ જેવા મેચ વિનરની ઇજા ચિંતાનો વિષય: કપિલ દેવયશસ્વી જયસ્વાલનો મુંબઇ રણજી ટ્રોફીમાં સમાવેશ, સોમવારે મેચ
ચેમ્પિયન ટ્રોફીની ટીમમાંથી યશસ્વી જયસ્વાલને બહાર કરી દેવામાં આવ્યો છે પરંતુ આ ખેલાડી હવે મુંબઈની ટીમમાં સામેલ થયો છે. યશસ્વી જ્યસ્વાલ રણજી ટ્રોફીની સેમિફાઈનલ વિદર્ભ…
View More યશસ્વી જયસ્વાલનો મુંબઇ રણજી ટ્રોફીમાં સમાવેશ, સોમવારે મેચગુજરાતને રેકોર્ડબ્રેક રનચેઝથી RCBએ હરાવ્યું, રિયા-એલિસની શાનદાર બેટિંગ
WPL 2025ની ત્રીજી સિઝનની પહેલી મેચ બરોડામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે યોજાઈ હતી.પહેલી જ મેચમાં મહિલા ખેલાડીઓએ કમાલ પ્રદર્શન કરી દર્શકોના…
View More ગુજરાતને રેકોર્ડબ્રેક રનચેઝથી RCBએ હરાવ્યું, રિયા-એલિસની શાનદાર બેટિંગ