બેબોએ હિંમતથી સામનો કર્યો: પત્નીનો બચાવ કરતો સૈફ

  હુમલાની રાતનું પ્રથમવાર મીડિયાને વર્ણન કરતા અભિનેતાએ કહ્યું, બેબોએ જેહને તરત બહાર લઇ જવા કહ્યું: હુમલાખોરના હાથમાં છરી હોવાની મને પહેલાં ખબર ન હોતી…

View More બેબોએ હિંમતથી સામનો કર્યો: પત્નીનો બચાવ કરતો સૈફ