શિવરાજગઢમાં આખલા પર ક્રૂરતા : શિંગડા બાંધી ઢસેડાયો, અસામાજિક તત્ત્વોએ ઇજા પહોંચાડી

શિવરાજગઢ ગામના મોવિયા રોડ પર આવેલા વાડી વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ એક આખલા સાથે અત્યંત ક્રૂરતા આચરી છે. આખલાના બંને શિંગડાને દોરડા વડે સજ્જડ બાંધી…

View More શિવરાજગઢમાં આખલા પર ક્રૂરતા : શિંગડા બાંધી ઢસેડાયો, અસામાજિક તત્ત્વોએ ઇજા પહોંચાડી