રાષ્ટ્રીય6 hours ago
અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, સંધ્યા થિયેટર કેસમાં હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન
હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. પોલીસે આજે સવારે જ...