રાષ્ટ્રીય1 week ago
બિહારઃ રોહતાસ અને કટિહાર જિલ્લામાં નદીમાં સ્નાન કરવા ગયેલા 10 બાળકોના ડૂબવાથી મોત
બિહારના રોહતાસ અને કટિહાર જિલ્લામાં રવિવારે પાણીમાં નહાતી વખતે ડૂબી જવાથી 10 બાળકોના મોત થયા હતા. રોહતાસ જિલ્લામાં સોન નદીમાં ન્હાતી વખતે છ બાળકો ડૂબી ગયા,...