રાજકોટમાં હવે પોણા બે લાખ લોકોને નલ સે નહીં, ટેન્કર સે જલ

ફરી ટેન્કર યુગ, સ્ટેન્ડિંગ કમિટીમાં આખા વર્ષનો રૂા.6.50 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર: પૂર્વ મયર સ્વ.જનકભાઇ કોટકને શ્રધ્ધાંજલિ અપાઇ રાજકોટની એ કમનસીબી કહેવાય એ આજે દેશને આઝાદ…

View More રાજકોટમાં હવે પોણા બે લાખ લોકોને નલ સે નહીં, ટેન્કર સે જલ

RMCમાં નવા શાસકોનું તા.25મીએ પ્રથમ બોર્ડ વિપક્ષ ફરજ ચૂક્યું, એકપણ પ્રશ્ન ન મૂક્યો

ભાજપના 15 નગરસેવકોએ પાણી, આવાસ, ગાર્ડન સહિતની શાખાને લગતા 33 સવાલો પ્રશ્નોત્તરીમાં મૂક્યા રાજકોટ મનપામાં નવી ટર્મનું પ્રથમ જનરલ બોર્ડ તા.25મીએ બોલાવવામા આવ્યુ છે. નવા…

View More RMCમાં નવા શાસકોનું તા.25મીએ પ્રથમ બોર્ડ વિપક્ષ ફરજ ચૂક્યું, એકપણ પ્રશ્ન ન મૂક્યો

મેલેરિયાના કેસની ફરી શહેરમાં વાપસી, ડેન્ગ્યુ-ચિકનગુનીયા કેસમાં રાહત મળી

રાજકોટ (ગુજરાત મિરર): રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય રોગો પર અંકુશ મેળવવા માટે સતત અને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તા. 8 જૂનથી…

View More મેલેરિયાના કેસની ફરી શહેરમાં વાપસી, ડેન્ગ્યુ-ચિકનગુનીયા કેસમાં રાહત મળી

ભેળસેળિયા તત્વો આતંકવાદી સમાન, આખું વર્ષ દરોડા ચાલુ રહેશે

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં તત્વોને મેયર ડો.નેહલ શુકલની કડક ચેતવણી, લોકોને પણ માહિતી આપવા અપીલ નમૂના લીધા બાદ ત્વરિત લેબોરેટરી રિપોર્ટ જાહેર કરાશે, કોઈની…

View More ભેળસેળિયા તત્વો આતંકવાદી સમાન, આખું વર્ષ દરોડા ચાલુ રહેશે

શહેર ભાજપની નફ્ફટાઈ, સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં પણ ‘શરમ’

સંસ્થાઓ-સંગઠનોએ કાર્યક્રમો યોજયા પણ ભાજપના ગણ્યાગાંઠ્યા નેતાઓએ માત્ર પ્રેસનોટમાં મગરના આંસુ સાર્યા સ્વ.વિજયભાઈની આંગળી પકડીને મોટા થયેલા નેતાઓ પણ રાજકીય ધર્મ ચૂકયા, એક સમયે રૂપાણીને…

View More શહેર ભાજપની નફ્ફટાઈ, સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં પણ ‘શરમ’

વોર્ડ નં.7 અને 13ના 90 હજાર લોકોને કાલે પાણી નહીં મળે

રાજકોટ મહાપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાને ગમે તેવી આધુનિક બનાવવામા આવે તો પણ પાણીકાપનો સીલસીલો અટકતો નથી. એક યા બીજા કારણોસર પાણીકાપ ઝિંકવાના સીલસીલામાં આવતીકાલે શુક્રવારે…

View More વોર્ડ નં.7 અને 13ના 90 હજાર લોકોને કાલે પાણી નહીં મળે

કોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયો

RMC સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં સ્ટેન્ડિંગ કમિટી, જનરલ બોર્ડ કે અન્ય કોઇ એજન્ડા પૂર્વે મળતી સંકલનની બેઠકમાં શહેર પ્રમુખ-મહામંત્રીઓની બાદબાકી આમતો ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલી…

View More કોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયો

RMC કમિશનરની 1 માસની ટ્રેનિંગનું ફળ, શહેરને મળશે કેન્દ્રની અનેક યોજના

કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓ પૈકી જેમાં રાજકોટ કોર્પોરેશનનો પનો ટૂંકો પડતો હોય તેવા ધારાધોરણોનો કમિશનર તુષાર સુમેરાએ ટ્રેનિંગમાં કર્યો ડીટેલ અભ્યાસ દર સાત વર્ષે એકસાથે…

View More RMC કમિશનરની 1 માસની ટ્રેનિંગનું ફળ, શહેરને મળશે કેન્દ્રની અનેક યોજના

RMCને એડવાન્સ વેરો ચૂકવતા કરદાતાઓને અપાતી ડસ્ટબિનના સેટનો સ્ટોક તળિયાઝાટક

રાજકોટ મનપાની તિજોરી જ નહીં પણ પ્રમાણીક કરદાતાઓને અપાતી પ્રોત્સાહક સુવિધા પણ તળીયાઝાટક થઇ ગઇ છે. એડવાન્સ વેરો ચુકવનાર નાગરિકોને ડસ્ટબીનનો સેટ વિનામુલ્યે આપવામાં આવે…

View More RMCને એડવાન્સ વેરો ચૂકવતા કરદાતાઓને અપાતી ડસ્ટબિનના સેટનો સ્ટોક તળિયાઝાટક

RMCને મળતા મોંઘાદાટ ડીઝલ પર લાગશે બ્રેક, નવા ભાવે કરાર થશે

નવા પદાધિકારીઓની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય : હાલ IOCL ડીઝલનો ક્ધઝ્યુમર રેટ રૂ.137.41 પ્રતિ લીટર, ઈંઘઈકનો રીટેઇલ રેટ રૂ.97.72: પ્રતિ લીટર રૂ.39.69 મોંઘું પડતું…

View More RMCને મળતા મોંઘાદાટ ડીઝલ પર લાગશે બ્રેક, નવા ભાવે કરાર થશે