ગુજરાત1 month ago
નિવૃત્ત વૈજ્ઞાનિકને 24 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 2.82 કરોડ પડાવ્યા
તાઈવાનથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ અને ડોલર મળ્યાનું જણાવી મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ગઠિયાઓએ મચાવ્યો કાળો કેર સતત 24 દિવસ માનસિક ત્રાસ ગુજારી બેંકમાંથી કટકે કટકે...