આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રા હશે. તેમનો કાર્યકાળ આગામી 3 વર્ષનો રહેશે. તેઓ વર્તમાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ...
છઇઈં ગવર્નર શક્તિકાંત દાસે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવતી સબસિડી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો દ્વારા મૂડી ખર્ચ...