ગુજરાત5 days ago
હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં શહીદ રાકેશ રાણાને ગાર્ડઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય, પાર્થિવદેહને જોઈ પુત્રી પણ રડી પડી
પોરબંદરના દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઇવર સવાર હતાં. આ દુર્ઘટનામાં એક વ્યક્તિને બચાવી લેવામાં...