ગઇકાલે તારીખ 13 મે ના રોજ પૂજ્ય મોરારિબાપુના હસ્તે શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત રાજુલા સ્થિત શ્રી મહાત્મા…
View More રાજુલામાં શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, નિ:શુલ્ક હોસ્પિટલનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણrajula news
રાજુલાના ધાતરવડી ડેમ-2માં ડૂબી જતા બે કિશોરોના મોત
રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ-2 ખાતે ગરમી અને તડકાથી રાહત મેળવવા નહાવા ગયેલા બે કિશોરો પાણીમાં ડૂબી જતા તેમના કરુણ મોત નિપજ્યાં હોવાની દુખદ ઘટના સામે…
View More રાજુલાના ધાતરવડી ડેમ-2માં ડૂબી જતા બે કિશોરોના મોતરાજુલાના છતડિયા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક દુર્ઘટના સર્જાઈ છે. રાજુલા તાલુકાના છતડીયા ગામ પાસે પસાર થઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા…
View More રાજુલાના છતડિયા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળીસેવા પરમો ધર્મ: રાજુલામાં બુધવારે નિ:શુલ્ક હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીથી માંડી મોરારિબાપુ સહિતના અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંચાલનમાં શરૂ થશે અનેરી સેવા અંબરીષ ડેરનો સંકલ્પ સાકાર થયો, મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં…
View More સેવા પરમો ધર્મ: રાજુલામાં બુધવારે નિ:શુલ્ક હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટનનિંગાળામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર કાર ચડાવી હત્યા
રાજુલાના નીંગાળા-1 ગામે નેશનલ હાઇવે-51 ઉપર પેટ્રોલપંપ સામે એક ગંભીર બનાવ બન્યો હતો. જેમાં પ્રેમસંબંધને લઈને 9 શખ્સોએ યુવકનું અપહરણ કરી માર માર્યો હતો. યુવકની…
View More નિંગાળામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર કાર ચડાવી હત્યાસુરતથી નીકળેલા રાજુલાના યુવાનની લોહી નીંગળતી લાશ હાઇવે પરથી મળી
રાજુલા તાલુકાના કોટડી ગામનો રત્ન કલાકાર યુવાન ગતસાંજે સુરતથી પરિવારના સભ્ય પાસેથી ઉછીના રૂૂપિયા લઈ વતન આવવા સાંજે નીકળ્યો હતો. આ યુવાનની લાશ તળાજાથી આગળ…
View More સુરતથી નીકળેલા રાજુલાના યુવાનની લોહી નીંગળતી લાશ હાઇવે પરથી મળીરાજુલાનાં ભાક્ષી ગામે પ્રેમસંબંધના ઝઘડામાં ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં પ્રેમસંબંધના અગાવના મનદુ:ખ રાખી હુમલો કર્યા બાદ સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના…
View More રાજુલાનાં ભાક્ષી ગામે પ્રેમસંબંધના ઝઘડામાં ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયોરાજુલામાં ગાય સાથે બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત
રાજુલાના ચારબેટ ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઇ સાવરકુંડલાથી ભગુડા જતો હતો ત્યારે રાજુલા રેલ્વે સ્ટેશન સામે અચાનક રસ્તા પર ગાય આવી જતા બાઈક અથડાયું…
View More રાજુલામાં ગાય સાથે બાઇક અથડાતા ચાલક યુવાનનું મોતરાજુલામાં યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથે વીડિયો ઉતાર્યો, હનીટ્રેપ પ્રકરણમાં 3ની ધરપકડ
રાજુલા પંથકમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂૂપ ગામના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, અવાવરૂૂ જગ્યાએ બોલાવી તેનું પેન્ટ ઉતરાવી…
View More રાજુલામાં યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથે વીડિયો ઉતાર્યો, હનીટ્રેપ પ્રકરણમાં 3ની ધરપકડરાજુલાના 4 ગામ બન્યા શૂન્ય વીજબિલ મોડલ
ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા અને નેસડી-2ની નોંધપાત્ર સિદ્ધિ રાજુલા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી હેઠળના ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા (સમૂહખેતી) અને નેસડી-2 સહિત કુલ ચાર ગામોએ…
View More રાજુલાના 4 ગામ બન્યા શૂન્ય વીજબિલ મોડલ