આજથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ વેરા યોજના અને પડતર બાકી રહેલા વેરા માટે વન ટાઇમ ઇન્સ્ટોલેમન સ્ક્રીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતગર્ત…
View More એડવાન્સ વેરા સ્કિમ મનપાને ફળી: 3 કલાકમાં 3 કરોડની આવકrajkot
આંગડિયા પર રેડ દરમિયાન મળેલી ચીઠ્ઠીને આધારે આપેલ કરોડોની ઇન્કમટેક્સની નોટિસ રદ
શ્રોફ કે આંગડીયા પેઢીમાં ઇન્કમટેકસની રેઇડ દરમિયાન કોઇ સાહિત્ય કે ચીઠી મળે ત્યારે તેના આધારે આયકર વિભાગ સંબંધીત કરદાતાઓને ઇન્કમટેકસના એસેસમેન્ટ ઓર્ડર મોકલતું હોય છે.…
View More આંગડિયા પર રેડ દરમિયાન મળેલી ચીઠ્ઠીને આધારે આપેલ કરોડોની ઇન્કમટેક્સની નોટિસ રદતારે રિક્ષા ચલાવવી હોય તો 500 નો હપ્તો આપવો પડશે તેમ કહી ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલો
પડધરીમાં બનેલો બનાવ; રિક્ષાચાલકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો પડધરીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવક ને હરિર ધંધાર્થીએ તારે રીક્ષા ચલાવવી હોય તો…
View More તારે રિક્ષા ચલાવવી હોય તો 500 નો હપ્તો આપવો પડશે તેમ કહી ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલોગઠિયાએ બેંક કર્મચારીના નામે ફિશિંગ લિંક મોકલી બિલ્ડર સાથે 5.62 લાખની ઠગાઇ કરી
વ્હોટસએપ કોલ કરી ગઠિયો આધારકાર્ડના નંબર બોલતા બિલ્ડર જાળમાં ફસાયા: બેંકે તપાસ કરતા જાણવા મળ્યુ કે ગઠીયાએ અલગ-અલગ ચાર ટ્રાન્ઝેકશનથી પૈસા ઉપાડી લીધા હતા શહેરનાં…
View More ગઠિયાએ બેંક કર્મચારીના નામે ફિશિંગ લિંક મોકલી બિલ્ડર સાથે 5.62 લાખની ઠગાઇ કરીસર્વેશ્વર ચોકના વોંકળાનું કામ પૂર્ણ કરવા ડો.યાજ્ઞિક રોડ ઉપર ચાર માસ સુધી બંધ
સરદારનગરથી ન્યુ જાગનાથ શેરી નં.-20 સુધીનો રોડ વાહનોની અવર જવર માટે બંધ: ફોર વ્હીલ માટે બહુમાળી ભવનથી ત્રિકોણ બાદ સુધી અવર જવર: ડો.દસ્તુર માર્ગ કામપૂર્ણ…
View More સર્વેશ્વર ચોકના વોંકળાનું કામ પૂર્ણ કરવા ડો.યાજ્ઞિક રોડ ઉપર ચાર માસ સુધી બંધહિટવેવના પગલે જનસેવા કેન્દ્રોનો સમય સવારે 9 વાગ્યાનો કરાયો
છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ આકરા તાપમાં ધગધગી રહ્યું છે અને આગામી ચાર દિવસ હિટવેવની આગાહી આપવામાં આવી છે. કલેકટર કચેરીમાં દૈનિક અસંખ્ય અરજદારો આવતા…
View More હિટવેવના પગલે જનસેવા કેન્દ્રોનો સમય સવારે 9 વાગ્યાનો કરાયોકમિશનર ત્રાટક્યા, બે લેટલતીફ ઝડપાયા
સવારે કચેરી ખુલવાના સમયે વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્ર અને વેસ્ટઝોન કચેરીમાં કરેલું ચેકિંગ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા નહીં હોવાની ફરિયાદો બાદ…
View More કમિશનર ત્રાટક્યા, બે લેટલતીફ ઝડપાયાસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
શહેરમાં બે ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મમાં આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 10 વર્ષની સજા અને રૂૂ.3000 નો…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટએડવાન્સ વેરા વળતર અને બાકી માટે સ્કીમનો કાલથી પ્રારંભ
મહાનગરપાલિકાને 31 મે સુધીમાં એડવાન્સ વેરો ભરનારને 10 ટકા સુધી વળતર મળશે પાછલા વર્ષના બાકી વેરા અને વ્યાજ માટે 25-25 ટકાના હપ્તા કરી ચાર વર્ષમાં…
View More એડવાન્સ વેરા વળતર અને બાકી માટે સ્કીમનો કાલથી પ્રારંભસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.16 મીથી સેમેસ્ટર-2 અને 4ની પરીક્ષાનો પ્રારંભ
31 કોર્ષની પરીક્ષા લેવા ચાલતી તૈયારીઓ: બેઠક વ્યવસ્થા જાહેર કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ 8 ફેકલ્ટીમાં સ્નાતકના સેમેસ્ટર 4…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.16 મીથી સેમેસ્ટર-2 અને 4ની પરીક્ષાનો પ્રારંભ