કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેઝ સરકારી સ્કૂલની પાસે રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા આહિર પરિવારમાં શોક છવાયો છે. આ ઘટનામાં યુવાનના ફેબ્રઆરીમાં જ…
View More કોઠારિયામાં લગ્નના બે મહિનામાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતrajkot
યુદ્ધની સ્થિતિમાં અનાજનો પૂરતો જથ્થો જાળવવા અમે કટીબદ્ધ: ફેર પ્રાઇઝ એસો.
આપણો ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભાષા, ખાનપાન, રહેણીકરણી, પ્રાકૃતિક અને ભૌગોલિક વિષમતાઓ તથા જુદા જુદા પ્રકારે અનેક વિવિધતાઓ ધરાવે…
View More યુદ્ધની સ્થિતિમાં અનાજનો પૂરતો જથ્થો જાળવવા અમે કટીબદ્ધ: ફેર પ્રાઇઝ એસો.આવશ્યક વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવા તમામ પ્રાંત અધિકારીને કલેક્ટરની સૂચના
અનાજની સંગ્રહખોરી ઉપર નજર રાખવા તાકીદ, સંસ્થાઓ સાથે પણ બેઠક ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં…
View More આવશ્યક વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવા તમામ પ્રાંત અધિકારીને કલેક્ટરની સૂચનારાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ અને દવાનો જથ્થો તૈયાર
તમામ સ્ટાફની રજાઓ રદ કરી હેડકવાર્ટર નહીં છોડવા આદેશ: દવાનો જથ્થો અને સારવાર માટે 1500ના સ્ટાફ સાથે ખાનગી હોસ્પિટલના તબીબોને પણ સ્ટેન્ડબાય રખાયા ઓપરેશન સિંદૂર…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ અને દવાનો જથ્થો તૈયારપટેલનગરમાં કામ સમજાવવાના બહાને પરિણીતા સાથે કારખાનેદારના અડપલા
રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પટેલનગરમાં એક ઓફિસમાં સાફ સફાઈ કરી રહેલી પરિણીતા સાથે કારખાનેદારે છેડતી કરતાં તેના સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે…
View More પટેલનગરમાં કામ સમજાવવાના બહાને પરિણીતા સાથે કારખાનેદારના અડપલામિત્રને વ્યાજે રૂપિયા અપાવી ફસાયેલા યુવાનને ફિનાઇલ પીવાનો વારો આવ્યો
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા જયપ્રકાશનગરમાં રહેતાં જયેશ કાનાભાઇ દાફડા (ઉ.વ.29) નામના યુવાને બાથરૂૂમ સાફ કરવાનું લિક્વીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ છે. રિક્ષા…
View More મિત્રને વ્યાજે રૂપિયા અપાવી ફસાયેલા યુવાનને ફિનાઇલ પીવાનો વારો આવ્યોગંજીવાડામાં નજીવી બાબતે મરચાંની ભૂકી છાંટી બે પરિવારો બાખડ્યા, પાંચ ઘવાયા
રાજકોટના ગંજીવાડામાં ગાળો બોલલા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ મામલે સામસામી મારામારીમાં પાંચેક વ્યક્તિ ઘવાયા હતાં અને આઠ સામે…
View More ગંજીવાડામાં નજીવી બાબતે મરચાંની ભૂકી છાંટી બે પરિવારો બાખડ્યા, પાંચ ઘવાયાપંચનાથ મંદિર પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણી કારની ઠોકરે બાઇક ચાલક પૌત્ર અને દાદી ઘવાયા
શહેરનાં પંચનાથ મંદીર પાસે હોસ્પિટલેથી ઘરે જઇ રહેલા બાઇક ચાલક યુવાન અને તેમનાં દાદીને પુરઝડપે આવેલા કારનાં ચાલકે ઠોકરે લેતા યુવકનાં દાદી રસ્તા પર પટકાયા…
View More પંચનાથ મંદિર પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણી કારની ઠોકરે બાઇક ચાલક પૌત્ર અને દાદી ઘવાયાભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસ
ડોક્યુમેન્ટ વેરીફાય કરતા એક બંગાળનો વતની હોવાનું ખૂલ્યુય, મોબાઇલ એફએસએલમાં મોકલાયો રાજકોટમાં મકાન ભાડે આપનાર અને નોકરી પર રાખનારની પૂછપરછ રાજ્યના અલગ-અલગ શહેરોમાં રહેતા બાંગ્લાદેશીઓને…
View More ભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસસેન્ટ્રલ જેલના કેદી, મહિલા-શ્રમિક યુવાનને હાર્ટએટેક ભરખી ગયો
ભાણવડના હત્યાના ગુનામાં સજા ભોગવતા પાકા કામના કેદી, મહેશ્ર્વરી સોસાયટીમાં મહિલા અને કોઠારિયા સોલવન્ટમાં યુવાનને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો ગુજરાત મિરર, રાજકોટ તા.8 રાજકોટ સહિત…
View More સેન્ટ્રલ જેલના કેદી, મહિલા-શ્રમિક યુવાનને હાર્ટએટેક ભરખી ગયો