મહાપાલિકા અને રૂડાની 10 ટીપી સ્કીમોની ફાઈલ મ્યુ. કમિશનર સમક્ષ મુકાઈ રાજકોટ શહેર સ્માર્ટસીટીની દોડમાં સતત આગળ વધી રહ્યું છે. ત્યારે શહેરનો વ્યાપ ચારેય દિશામાં…
View More મોટામવા સહિતની 4 ટીપી સ્કિમ પરામર્શ માટે તૈયારrajkot
રાજકોટ RTOમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ અને CU સિરીઝ જાહેર
ગોલ્ડન-સિલ્વર નંબર માટે તા.13 મીથી અરજી કરી શકાશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ માટેર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, કચેરીમાં એચજીવી,…
View More રાજકોટ RTOમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ અને CU સિરીઝ જાહેરમનપાની શાળાના તેજસ્વી તારલાઓને ઘોર અન્યાય
પાવડો પકડી ફોટા પડાવતા શાસકો ધો.10ના હોનહાર રિઝલ્ટ લાવનાર છાત્રોને બિરદાવવાનું ચૂક્યા ધો. 10નું રિઝલ્ટ આવતા આજે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો…
View More મનપાની શાળાના તેજસ્વી તારલાઓને ઘોર અન્યાયરાજકોટ જિલ્લામાં તૈયારીની સમીક્ષા માટે દોડી આવેલા પ્રભારી સચિવ
સરહદે તણાવ વચ્ચે દવા, મેડિકલ સ્ટાફ, ડોકટરો, પેટ્રોલ-ડીઝલ, કાયદો વ્યવસ્થાની વિગતો મેળવી સંભવિત વાવાઝોડા, અતિવૃષ્ટિ અંગે પણ ચર્ચા, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી રાજકોટ: ભારત…
View More રાજકોટ જિલ્લામાં તૈયારીની સમીક્ષા માટે દોડી આવેલા પ્રભારી સચિવથેલેસેમિયા સમગ્ર સમાજ માટે પડકાર, સહાય-જાગૃતિ જરૂરી
દિવ્યાંગધારો 2016ના અમલ સહિતની થેલેસેમિક બાળકોને પડતી મુશ્કેલીઓનું રાજ્ય સરકાર નિરાકરણ લાવે રાજકોટ, જામનગર, ભાવનગર કે જુનાગઢ સહિતાના શહેરની સરકારી હોસ્પીટલનાં થેલેસેમીયા વોર્ડમા સવારથી સાંજ…
View More થેલેસેમિયા સમગ્ર સમાજ માટે પડકાર, સહાય-જાગૃતિ જરૂરીરાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડ
ગ્રામ્યમાં સૌથી વધારે અમરાપુર કેન્દ્રનું 98.34 અને નીચુ ભાયાવદરનું 71.20 ટકા, શહેરમાં માલવિયાનગરનું 95.99 સૌથી વધુ અને કરણપરા તળિયે : 5000 થી વધારે વિદ્યાર્થીઓ નાપાસ,…
View More રાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડહરીપર પાસે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યો
મૂળ અમરેલી પંથકનો વતની અને હાલ કાલાવડ રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસે રૂૂમ ભાડે રાખીને રહેતા યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બે શખ્સોએ માર…
View More હરીપર પાસે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યોઅમિત ખૂંટને ફસાવવાનું ષડયંત્ર રાજકોટમાં રચાયાનો ઘટસ્ફોટ
બાહુબલીના નજીકનો શખ્સ કાવત્રાનો મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું, પોલીસની 6 કલાકની પૂછપરછમાં મોટા ખુલાસા સૂત્રધારે જ સગીરા બની અમિત સાથે ઇન્સ્ટાગ્રામમાં વાત કરી ફસાવ્યો, મદદ…
View More અમિત ખૂંટને ફસાવવાનું ષડયંત્ર રાજકોટમાં રચાયાનો ઘટસ્ફોટમાતાએ કામ ધંધો કરવાનું કહેતા પ્રૌઢનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા પ્રૌઢને માતાએ કામ ધંધો કરવાનું કહેતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જાણવા મળતી વિગત…
View More માતાએ કામ ધંધો કરવાનું કહેતા પ્રૌઢનો એસિડ પી આપઘાતનો પ્રયાસચોમાસામાં નુકસાની ખાળવા આયોજન કરવા સૂચના
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાગૃહ ખાતે વર્ષાઋતુ-2025 પ્રી-મોનસુન પ્રીપેર્ડનેસનાં આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. ભારે વરસાદ/વાવાઝોડાના સમયે અધિકારીશ્રીઓએ આપસમાં સંકલનથી કામ કરી…
View More ચોમાસામાં નુકસાની ખાળવા આયોજન કરવા સૂચના