ચોરાઉ બાઈક સાથે CCTVમાં કેદ થઈ જતાં પોલીસ મથકે તપાસ માટે બોલાવ્યો’તો: પોલીસે પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ સાથે સિવિલમાં દાખલ શાપર વેરાવળમાં બાઈક ચોરીના…
View More ચોરી ઉપર સીનાજોરી: બાઈક ચોરીમાં પકડાયેલા સગીરનો ધરપકડથી બચવા પોલીસે માર માર્યાનો આક્ષેપrajkot
તલવાર વડે વેપારી પર હુમલો કરનાર વકીલ કોર્ટમાં સરેન્ડર
બનાવ સમયે સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતાં: વેપારીએ ઉધારી વસ્તુ આપવાનો ઈન્કાર કરતાં હુમલો કરાયો હતો શહેરના રેલનગર વિસ્તારમાં એક શખસ દ્વારા પ્રોવિઝન સ્ટોરના સંચાલક…
View More તલવાર વડે વેપારી પર હુમલો કરનાર વકીલ કોર્ટમાં સરેન્ડરતું મારી દીકરી સાથે કેમ વાતો કરે છે ? કહી યુવાન પર ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલો
ઢેબર કોલોની ક્વોટર માં રહેતા શબાનાબેન અકબરભાઈ બાબુભાઈ(ઉ.વ.43)એ તેમના પાડોશમાં રહેતા યાસીન,અમિત ભુકેડા અને હાસીનનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શાબનાબેને જણાવ્યું…
View More તું મારી દીકરી સાથે કેમ વાતો કરે છે ? કહી યુવાન પર ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલોનહેરૂનગરમાં આતંક મચાવનાર આપના નેતા સહિત ત્રણનો વરઘોડો નીકળ્યો
હુમલાખોરોને સાથે રાખી સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવતી ગાંધીગ્રામ પોલીસ શહેરના રૈયારોડ ઉપર આવેલ નહેરૂૂનગરમાં મકાન ખાલી કરાવવા ભોમેશ્વરની ટોળકીએ આતંક મચાવી નજીક આવેલ…
View More નહેરૂનગરમાં આતંક મચાવનાર આપના નેતા સહિત ત્રણનો વરઘોડો નીકળ્યોરાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયો
ટ્રેનોની સમય પાલનતામાં સુધાર કરવા અને તેમના ઝડપી સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી, અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર…
View More રાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયોએરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યા
પાંચ વર્ષમાં તળિયું તોડી ખીલાસરી બહાર નીકળતા બસના ટાયર ફાટી જવાનો ભય શૌચાલય, ખાનગી વાહન ચાલકોના આંટાફેરા, દોડાવાતી ભંગાર બસો, તુટેલા પાઇપ સહીતના મુદ્દે કોંગ્રેસની…
View More એરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યાલોકમેળામાં ફોર્મ ઉપાડવા રાઇડ્સ સંચાલકો તૈયાર, સાંજે નિર્ણાયક બેઠક
અમુક નિયમો અંગે કલેકટર સાથે ચર્ચા બાદ ફોર્મ ભરાશે રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. કડક એસઓપીના કારણે એક પણ રાઈડ્સ…
View More લોકમેળામાં ફોર્મ ઉપાડવા રાઇડ્સ સંચાલકો તૈયાર, સાંજે નિર્ણાયક બેઠકભંગાર રસ્તા મુદ્દે તંત્રને સદ્બુધ્ધિ આપવા વોર્ડ નં-18માં હવન
એક વર્ષથી રોડ, લાઇટ, વરસાદી પાણીની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકોનો વિરોધ: રેેંકડી કાઢી પ્રદર્શન કર્યુ: ઉગ્ર આંદોલનની ચીમકી શહેરનાં ભંગાર થયેલા રસ્તાઓ બાબતે વિવિધ વિસ્તારમાથી ફરીયાદો…
View More ભંગાર રસ્તા મુદ્દે તંત્રને સદ્બુધ્ધિ આપવા વોર્ડ નં-18માં હવનપોપટપરાની મહિલા બૂટલેગરની મિલકત ઉપર પોલીસનું બુલડોઝર ફર્યુ
રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે શહેર પોલીસે તૈયાર કરેલ લિસ્ટ મુજબ…
View More પોપટપરાની મહિલા બૂટલેગરની મિલકત ઉપર પોલીસનું બુલડોઝર ફર્યુપ્રજાના પ્રશ્ર્નો વિસરાયા: હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયું
રાબેતા મુજબ વિપક્ષે પાંચ મિનિટ વિરોધ કર્યો અને અધ્યક્ષે બોર્ડ બહાર મોકલી પોતાની ફરજ બજાવી શાસક પક્ષે કહ્યું, ખાડા થયા જ નથી તો કમિશનર સહિતનો…
View More પ્રજાના પ્રશ્ર્નો વિસરાયા: હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયું