સોમવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગમાંથી 33 દરખાસ્ત સાથેનો એજન્ડા મંજૂરી અર્થે રજૂ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સોમવારના રોજ મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ…
View More ઇસ્ટ ઝોનમાં છ વોર્ડના રસ્તાઓ રૂા.66.57 કરોડના ખર્ચે મઢી દેવાશેrajkot
અમીન માર્ગ પર ડ્રીમહીલ એપાર્ટમેન્ટમાં શિક્ષિકાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરના અમીન માર્ગ પર ડ્રીમહીલ એપાર્ટમેન્ટમાં રહેતા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આવતા મહિને ચાર ધામની યાત્રા જવાનું…
View More અમીન માર્ગ પર ડ્રીમહીલ એપાર્ટમેન્ટમાં શિક્ષિકાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંરાજકોટમાં ભાઇની પુત્રીની સંભાળ માટે આવેલી જેતપુરની સગીરા સાથે દુષ્કર્મ
રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા વિધર્મી શખ્સે જેતપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ માનેલાભાઈની પુત્રીની સારસંભાળ કરવા માટે…
View More રાજકોટમાં ભાઇની પુત્રીની સંભાળ માટે આવેલી જેતપુરની સગીરા સાથે દુષ્કર્મસમય ટ્રેડીંગના પ્રદિપ ડાવેરા સામે વધુ 1.18 કરોડની ઠગાઇની ફરિયાદ
પ્રદિપ ડાવેરા સહિત ત્રણ શખ્સોએ સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ અને આશિષ કો. ઓપરેટીવમાં રોકાણ કરાવડાવી ઓફીસને તાળાં મારી દીધા રોકાણકારોને સારૂ રીટર્ન મળશે તેવી…
View More સમય ટ્રેડીંગના પ્રદિપ ડાવેરા સામે વધુ 1.18 કરોડની ઠગાઇની ફરિયાદરાજકોટમાંથી ચોરેલા પાંચ બાઇક સાથે ચોટીલાના લાખણકાનો શખ્સ પકડાયો
સુરેન્દ્રનગર એલસીબીએ રાજકોટથી ચોરેલા 5 બાઈક સાથે 1 શખસને ચોટીલાના લાખણકા ગામેથી ઝડપ્યો હતો. આ આરોપી અગાઉ પણ આ આરોપી 12 બાઈક સાથે પકડાઈ ચૂક્યો…
View More રાજકોટમાંથી ચોરેલા પાંચ બાઇક સાથે ચોટીલાના લાખણકાનો શખ્સ પકડાયોરાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર-બિલ્ડિંગના રિનોવેશન માટે કરાયેલ 70 લાખના ખર્ચ સામે સવાલો
સાત માળની સફાઇ પાછળ 12 લાખ, કૌભાંડની શંકા વ્યકત કરતા કોંગ્રેસના સભ્ય રાજકોટ જિલ્લા પંચાયત કેચરીનું હંગામી ધોરણે કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવા માટે કરાયેલ જરૂરી…
View More રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર-બિલ્ડિંગના રિનોવેશન માટે કરાયેલ 70 લાખના ખર્ચ સામે સવાલોસાધુના વેશમાં આવતી ગેંગ સક્રિય, વાતોમાં ફસાવી દાગીના પડાવી લીધાની બે ઘટના
રાજકોટમાં વેગેનારમાં સાધુના વેશમાં નીકળેલી ગેંગ વાતોમાં સંમોહિત કરી ચેન- વીંટી સહિતની મત્તા તફડાવી લેવાની બે ઘટના આજરોજ સવારના સુમારે બનવા પામી છે. જાણવા મળતી…
View More સાધુના વેશમાં આવતી ગેંગ સક્રિય, વાતોમાં ફસાવી દાગીના પડાવી લીધાની બે ઘટનાઅગ્નિકાંડમાં જમીન માલિક અશોકસિંહ જાડેજાને જામીન મુક્ત કરતી સુપ્રિમ કોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા જમીન માલીક અશોકસિંહ જાડેજાની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા અશોકસિંહ જાડેજાએ…
View More અગ્નિકાંડમાં જમીન માલિક અશોકસિંહ જાડેજાને જામીન મુક્ત કરતી સુપ્રિમ કોર્ટપૂર્વ TPO સાગઠિયાની ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન અરજી રદ
ચકચારી ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની તપાસમાં તેણે અગ્નિકાંડ કેસમાંથી છટકવા બોગસ મિનિટ્સ બુક બનાવી હોવાનું ખુલતાં તેની સામે ક્રાઈમ બ્રાંચમાં…
View More પૂર્વ TPO સાગઠિયાની ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન અરજી રદચુનારાવાડમાં બુટલેગરના ઘરે પીસીબીનો દરોડો 216 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ
શહેરના લાખાજીરાજ ઉધોગનગર ચુનારાવાડ શેરી નં.3માં પીસીબીની ટીમે બુટલેગરના ઘરે દરોડો પાડી 31 હજારની 216 બોટલ વિદેશી દારૂૂ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી…
View More ચુનારાવાડમાં બુટલેગરના ઘરે પીસીબીનો દરોડો 216 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ