પોરબંદર અને કલ્યાણપુરના બે શખ્સોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ, 2.57 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ અને જામનગર જિલ્લામાં વાહન ચોરી કરતી બેલડીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ…
View More રાજકોટ-જામનગરમાંથી 10 હોન્ડા ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાrajkot
રાજકોટ અને મોરબીમાં આવકવેરાનું બીજા દિવસે સર્ચ
લેવીસ અને મેટ્રો ગ્રુપને ત્યાં તપાસમાં પ્રથમ દિવસે જ 2.50 કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ કરાયા રાજકોટ આવકવેરા વિભાગે મોરબી અને રાજકોટમાં સિરામીક તેમજ…
View More રાજકોટ અને મોરબીમાં આવકવેરાનું બીજા દિવસે સર્ચયુવાનને ધમકાવી નકલી પોલીસે નાણા પડાવ્યા
આરએમસી ચોકમાં જમવા બેઠો તો ત્યાંથી જ સ્કૂટરમાં બેસાડી બંન્ને શખ્સ ઉપાડી ગયા, ડરાવી ધમકાવી 12 હજાર ખંખેરી લીધા પોપટપરાના મિહિર કુગશીયા સહિત બેની ધરપકડ,…
View More યુવાનને ધમકાવી નકલી પોલીસે નાણા પડાવ્યાછોટુનગર સહિત પશ્ર્ચિમ વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવા પ્રાંત અધિકારીની કલેક્ટરને દરખાસ્ત
અભ્યાસ બાદ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાશે રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અમલમાં રહેલા અશાંતધારાની મુદત મે, 2026માં પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી…
View More છોટુનગર સહિત પશ્ર્ચિમ વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવા પ્રાંત અધિકારીની કલેક્ટરને દરખાસ્તરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીના વિવાદમાં આર્બીટ્રેટર તરીકે હર્ષિત ટોળિયાની નિમણૂક
ગત નવેમ્બર માસ દરમિયાન રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં 21 ડીરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ગુજરાતના સહકારી જગતમાં આ ચૂંટણી ચર્ચાનું મોટું કેન્દ્ર બની હતી.…
View More રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીના વિવાદમાં આર્બીટ્રેટર તરીકે હર્ષિત ટોળિયાની નિમણૂકવડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી: કાલે રંગોળી ઉત્સવ-સંગીત સંધ્યા
તા.31 ઓકટોબર સુધી સ્વચ્છોત્સવની થશે ઉજવણી, રોજે રોજ અવનવા કાર્યક્રમો ઉત્સવોમાં ઉપસ્થિત રહેવા મહાપાલિકા દ્વારા શહેરીજનોને નિમંત્રણ હેમુ ગઢવી હોલ ખાતે સાંજે સંગીત સંધ્યા રાજકોટ…
View More વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી: કાલે રંગોળી ઉત્સવ-સંગીત સંધ્યામેડિકલ કોલેજોની યાદી જાહેર, ગુજરાતમાં નવી બે ને મંજૂરી, 250 બેઠક યથાવત રહી
નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં ાવેલી સરકારી અર્ધ સરકારી, ખાનગી અને એઈમ્સ સહિતની મેડિકલ કોલેજોની 2025-26ના વર્ષની ફાઈનલ બેઠકો જાહેર કરી દેવામાં આવી…
View More મેડિકલ કોલેજોની યાદી જાહેર, ગુજરાતમાં નવી બે ને મંજૂરી, 250 બેઠક યથાવત રહીરૂખડિયાપરાના યુવાને આર્થિક ભીંસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેર પીધું
શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભીસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા…
View More રૂખડિયાપરાના યુવાને આર્થિક ભીંસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેર પીધુંનબીરાની દાદાગીરી, BRTS રૂટમાં બસ આડે કાર ઉભી રાખી દીધી
રાજકોટમાં એક નબીરાની દાદાગીરીનો વીડીયો વાયરલ થયો છે. 150 ફુટ રિંગરોડ ઉપર બીઆરટીએસ રૂટમાં ગેરકાયદેસર રીતે બસ આખે કાર નં.જીજે3 એમએચ 7771 ચલાવી માધાપર ચોકડી…
View More નબીરાની દાદાગીરી, BRTS રૂટમાં બસ આડે કાર ઉભી રાખી દીધીરાજસ્થાનના વેપારીને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત
રાજકોટ સ્થિત શ્રીનાથજી પોલીપલાસ્ટ નામની ભાગીદારી પેઢી પાસેથી અજમેર સ્થિત કિસ્ટીયા પાઇપ્સના પ્રોપરાઈટર નજમુદિને એસેસરીઝની બાકીમાં ખરીદી કરી હતી. જે રકમ ચૂકવવા રૂૂ.6.25 લાખનો ચેક…
View More રાજસ્થાનના વેપારીને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત