લોક સંસદ વિચાર મંચના દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર ત્રણ), ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુક્ત યાદી જણાવે છે કે તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાસક…
View More સરકારી વાહનના દુરુપયોગ બદલ મનપાના શાસકપક્ષાન નેતા સામે તપાસના આદેશrajkot
રાજકોટ યાર્ડમાં મગફળી, કપાસ, જીરૂ, તલની ધૂમ આવક
તા.10 આજરોજ શુક્રવારે રાજકોટ માર્કેટયાર્ડ માં 650 થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં મગફળી, કપાસ, જીરૂ અને સફેદ તલ ની આવક નીચે મુજબ…
View More રાજકોટ યાર્ડમાં મગફળી, કપાસ, જીરૂ, તલની ધૂમ આવકઢોર પકડ પાર્ટીને ધોલધપાટ, અંતે ટોળા સામે ફરિયાદ નોંધાવાઇ
રાષ્ટ્રપતિના રૂટમાંથી પકડેલા ઢોર ટોળું છોડાવી ગયું, વધુ પોલીસ બંદોબસ્તની માગણી રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર મેગો માર્કેટ નજીક મનપાના ઢોર પકડ પાર્ટી સાથે પુશ પાલકોએ ગઇકાલે…
View More ઢોર પકડ પાર્ટીને ધોલધપાટ, અંતે ટોળા સામે ફરિયાદ નોંધાવાઇમુખ્યમંત્રી કે વડાપ્રધાન આવે ત્યારે જ રસ્તા ટનાટન બનાવવાની મહાનગરપાલિકાની માનસિકતા
શહેરમાં આવતીકાલના મુખ્યમંત્રીના રૂટ પર ડામરના થીગડાં લગાવાયા: માધાપર ચોકડી જાગનાથ પ્લોટ ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી…
View More મુખ્યમંત્રી કે વડાપ્રધાન આવે ત્યારે જ રસ્તા ટનાટન બનાવવાની મહાનગરપાલિકાની માનસિકતાશૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષણ અને કર્મચારીઓના મુખ્ય પ્રશ્ર્નોની ઉગ્ર રજૂઆત
9મા અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) અધિવેશનનું સફળતાપૂર્વક આયોજન કેશવ વિધાપીઠ જામડોલી જયપુર રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું, જેમાં દેશભરમાંથી આવેલા શિક્ષકો અને શિક્ષણવિદોએ શિક્ષણ ક્ષેત્રે…
View More શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષણ અને કર્મચારીઓના મુખ્ય પ્રશ્ર્નોની ઉગ્ર રજૂઆતખાદ્ય પદાર્થના 30 નમૂના લેતુ ફૂડ વિભાગ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે અલગ અલગ ખાદ્ય પર્દાથના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી સુકો મેવો, જાબુ, પનીર, કપાસીતેલ, મીઠો માવો, ચીઝ, પીઝા સહિતના 30…
View More ખાદ્ય પદાર્થના 30 નમૂના લેતુ ફૂડ વિભાગસિટી બસ સ્ટોપ પર ગેરકાયદેસર સ્ટીકર લગાવનાર ત્રણ વ્યક્તિને રૂા.47000નો દંડ
મહાપલિકાએ તમામ પીક-અપ પોઇન્ટનું ચેેકિંગ હાથ ધર્યુ શહેરી બસ સેવાના બસ સ્ટોપ/પીકઅપ સ્ટોપ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં સ્ટીકર/પોસ્ટર લગાવી શહેરી બસ સેવાના પીક/બસ સ્ટોપને…
View More સિટી બસ સ્ટોપ પર ગેરકાયદેસર સ્ટીકર લગાવનાર ત્રણ વ્યક્તિને રૂા.47000નો દંડમધર ટેરેસા આશ્રમની યુવતીને બીમારી સબબ સારવારમાં ખસેડાઇ ; માર માર્યાની તબીબને શંકા
એસટી બસ સ્ટેશનમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો શહેરમાં દૂધસાગર રોડ ઉપર મધર ટેરેસા આશ્રમ રહેતી યુવતીને બિમારી સબબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં…
View More મધર ટેરેસા આશ્રમની યુવતીને બીમારી સબબ સારવારમાં ખસેડાઇ ; માર માર્યાની તબીબને શંકારૂખડિયાપરામાં ફાટક પાસે યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકતા ધડ-માથુ અલગ
શહેરના પોપટપરાના છેડે રૂૂખડીયાપરા ફાટક નજીક પુલ પાસે અજાણ્યા યુવાને રાતે એક યુવાનેટ્રેન હેઠળ પડતું મુકી દેતાં ધડ-માથું નોખ થઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ…
View More રૂખડિયાપરામાં ફાટક પાસે યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકતા ધડ-માથુ અલગબ્રહ્મસમાજ ચોકમાં ખાનગી બસના વ્હીલ બાઈક સવારનાં હાથ પર ફરી વળ્યા
રાજકોટ શહેરના રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક યુવાન હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી તરફ જતો…
View More બ્રહ્મસમાજ ચોકમાં ખાનગી બસના વ્હીલ બાઈક સવારનાં હાથ પર ફરી વળ્યા