રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દીવાલની અડો-અડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાંથી અંદાજે 7 જેટલી અંગ્રેજી દારૂૂની ખાલી બોટલો મળી આવવી એ રાજ્ય સરકારના દારૂૂબંધીના પોકળ…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં પોલીસ સ્ટેશનની દિવાલ પાસે દારૂની બોટલોનો ખડકલોrajkot
પોલીસ કમિશનર કચેરી પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પીધું
બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરની પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More પોલીસ કમિશનર કચેરી પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પીધુંકેવડાવાડીની મહિલાએ પુત્રી ભાગી ગયાની પોલીસ ફરિયાદ લેતી નહીં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું
પરાપીપળિયામાં યુવાને ફિનાઈલ પી લેતાં તબિયત લથડી શહેરમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતી મહિલાની પુત્રી ભાગી ગઈ હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધતી નહીં હોવાના આક્ષેપ સાથે…
View More કેવડાવાડીની મહિલાએ પુત્રી ભાગી ગયાની પોલીસ ફરિયાદ લેતી નહીં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધુંઢેબર રોડ ઉપર 384 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ
શહેરના ઢેબર રોડ રાજકમલ ફાટક પાસે રોડ ઉપરથી પીસીબીની ટીમે દરોડો પાડી ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂૂની હેરાફેરી કરવા નીકળેલા શખ્સની ધરપકડ કરી રૂૂ.68,160નો વિદેશી દારૂૂ…
View More ઢેબર રોડ ઉપર 384 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ‘ઓપરેશન મ્યુલ હન્ટ’: વધુ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો, ફ્રોડના 92 હજાર મેળવી લીધા
દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને શોધી કાઢી તેમના વિરૂૂધ્ધ ગુના દાખલ કરાવવા રાજ્યભરની પોલીસે…
View More ‘ઓપરેશન મ્યુલ હન્ટ’: વધુ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો, ફ્રોડના 92 હજાર મેળવી લીધાબેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલો
શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઇપ વડે હૂમલો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા…
View More બેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલોઆશાપુરાનગર, પારેવડી ચોક અને ઘંટેશ્ર્વરમાં જુગારના દરોડા : 22 હજારનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ શહેરમા કોઠારીયા રોડ આશાપુરા નગર, પારેવડી ચોક પાસે અને ઘંટેશ્ર્વર રપ વારીયામા જુગારનાં દરોડા પાડી પોલીસે રર હજારનો મુદામાલ જપ્ત કરી લીધો હતો .…
View More આશાપુરાનગર, પારેવડી ચોક અને ઘંટેશ્ર્વરમાં જુગારના દરોડા : 22 હજારનો મુદ્દામાલ જપ્તજીવાપરમાં કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
હિરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામે વિન્સર વિલા ફાર્મમાં રહેતાં યુવકને કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More જીવાપરમાં કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાનને છરી ઝીંકી પતાવી દેવાની ધમકી
ગોંડલ ચોકડી ખાતે આવેલા માતૃ કૃપા ટ્રાવેલ્સમા નોકરી કરતા યુવાનને ગાળો આપી છરીનાં ઘા ઝીકી પતાવી દૃેવાની ધમકી આપવામા આવતા આજીડેમ પોલીસ મથકમા આરોપી સામે…
View More ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાનને છરી ઝીંકી પતાવી દેવાની ધમકીરાજકોટને ન્યાયિક હબ બનાવવાનો સમરસ પેનલનો કોલ
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલને સિનિયર-જુનિયર વકીલોનું સમર્થન હોવાથી જીતનો વિજય વિશ્ર્વાસ રાજકોટ બાર એસો. ની ચુંટણીને હવે માત્ર ગણ્યા દિવસો બાકી છે ત્યારે લીગલ…
View More રાજકોટને ન્યાયિક હબ બનાવવાનો સમરસ પેનલનો કોલ