ડેપો મેનેજર દાદાગીરી કરી પરેશાન કરતા હોવાની મેયરને રજૂઆત મહાનગરપાલિકાની સીટીબસમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડેપો મેનેજર દ્વારા હેરાનગતિ થતીં હોવાની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ ગઈકાલે…
View More સિટી બસના જૂના ડ્રાઇવરોને છૂટા કરાતા દેકારોrajkot
રવિવારે અરવિંદ બારોટને ઝવેરચંદ મેઘાણી અને અભેસિંહ રાઠોડને હેમુ ગઢવી એવોર્ડ થશે એનાયત
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતની અસ્મિતા અને વિરાસત સમાન લોકકલા અને લોકસાહિત્યને જીવંત રાખનારા સંશોધકો અને કલાકારોના પ્રદાનને બિરદાવવા માટે આગામી…
View More રવિવારે અરવિંદ બારોટને ઝવેરચંદ મેઘાણી અને અભેસિંહ રાઠોડને હેમુ ગઢવી એવોર્ડ થશે એનાયતસિટી બસ સ્ટોપ પર લગાવેલા મંજૂરી વગરના પોસ્ટરો દૂર કરવા 7 દી’ની મુદત
સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જાહેરાત લગાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે રાજકોટ મહાનગરપાલિકા સંલગ્ન રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરના નાગરિકોને જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ…
View More સિટી બસ સ્ટોપ પર લગાવેલા મંજૂરી વગરના પોસ્ટરો દૂર કરવા 7 દી’ની મુદતજંગલેશ્ર્વરના લોકોના મકાનો તોડવાના બદલે ન્યાય આપવા કોંગ્રેસની માંગ
કાંકરીચાળો થવાના ભયે રેલી યોજવાના બદલે આગેવાનોએ કલેકટર કચેરીએ જઇ આવેદન આપ્યું, ત્યારબાદ કોઠારીયા રોડ ઉપર જાહેર સભા યોજાઇ કલેકટર કચેરીએ બેરીકેડ મારી પોલીસના ધાડા…
View More જંગલેશ્ર્વરના લોકોના મકાનો તોડવાના બદલે ન્યાય આપવા કોંગ્રેસની માંગરાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોત
ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતો યુવાન રાજકોટ ઈમિટેશનના કામ અર્થે આવ્યો હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતથી એકની એક બહેનનો…
View More રાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોતચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારો
રાજકોટમાં ચાંદી 2,36,000રૂા.ને પાર અને સોનુ 1,42,300 રૂપિયા થયું 2025ના વર્ષમાં ચાંદીનું 151 ટકા રિટર્ન: છેલ્લા ત્રણ સપ્તાહમાં ચાંદીના ભાવમાં પચાસ હજાર રૂપિયાનો વધારો થયો…
View More ચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારોજય સરદારના નાદ સાથે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની આગેવાનીમાં સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે પદયાત્રામાં અનેક લોકો જોડાયા અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની…
View More જય સરદારના નાદ સાથે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાનરાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડ
જીએસટી વિભાગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન, બોગસ પેઢી બનાવી બાંધકામ મટીરીયલના ખોટા બિલ બનાવી સરકારને કરોડોનો ચુનો લગાવ્યો રાજકોટ જીએસટી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન…
View More રાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડસ્વદેશી સાઇકલોથોનને જબરો પ્રતિસાદ, બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા
મહાપાલિકા દ્વારા યોજાયેલ ઇવેન્ટમાં 3000થી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવી કાર્યક્રમને સફળ બનાવ્યો રાજ્ય સરકાર દ્વારા વર્ષ:2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.…
View More સ્વદેશી સાઇકલોથોનને જબરો પ્રતિસાદ, બહોળી સંખ્યામાં નગરજનો જોડાયામવડીના નવનિર્મિત્ત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું અટલ બિહારી વાજપેઇ નામકરણ
અટલ નેતૃત્વ અવિરત વિકાસ એ સુશાસન દિવસનો મૂળ સંદેશ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીનાદુરંદેશીનેતૃત્વે દેશને મજબૂત લોકશાહી, પારદર્શક શાસન અને સર્વાંગી વિકાસનો…
View More મવડીના નવનિર્મિત્ત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું અટલ બિહારી વાજપેઇ નામકરણ