હાલ માત્ર ડિવાઇડરને સ્ટોન મારવાનું કામ પૂર્ણતાના આરે, બુધ-ગુરુવારે કોન્ટ્રાક્ટર કબજો સોંપી દેશે : સિટી ઇજનેર નવા પદાધિકારીઓના ફોટોસેશન માટે રોજ હેરાન થતા સવા લાખ…
View More સાંઢિયા પુલ તૈયાર, લોકાર્પણ માટે નવા સુકાનીઓની રાહrajkot
રઘુવીર સોસાયટીના યુવાને પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું
શહેરમાં બાબરીયા કોલોની પાસે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા યુવાને રૂૂ.1.65 લાખમાં ખરીદેલી કાર પરત આપી દેવા છતાં કાર માલિકે રૂૂપિયા પરત નહીં આપી રૂા.6 લાખની…
View More રઘુવીર સોસાયટીના યુવાને પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધુંમારવાડી યુનિ.ના છાત્રને ગોંધી રાખી રોકડ-ટેબલેટ પડાવી લેનાર છ શખ્સો ઝડપાયા
શીતલ પાર્ક પાસેની ઉઠી ગયેલી કંપનીમાં ગુમાવેલી દોઢ લાખની ઉઘરાણી માટે છ શખ્સોનું કૃત્ય ભાવનગરનાં તળાજા તાલુકાના દેવલી ગામે રહેતાં અને મારવાડી યુનિવર્સિટીમાં બીસીએ સુધી…
View More મારવાડી યુનિ.ના છાત્રને ગોંધી રાખી રોકડ-ટેબલેટ પડાવી લેનાર છ શખ્સો ઝડપાયાઅલ્તાફ છ આંગળી ગેંગ સામે ગુજસીટોક, પાંચની ધરપકડ
ખૂન, લૂંટ અને સરકારી અધિકારી ઉપર હુમલા સહિત 46 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલ ટોળકી સામે કાર્યવાહી દારૂના ધંધામાંથી વિકસાવેલી મિલકતો પણ ટાંચમાં લેવાશે રાજકોટ શહેર…
View More અલ્તાફ છ આંગળી ગેંગ સામે ગુજસીટોક, પાંચની ધરપકડદારૂ પીધા બાદ બેના શંકાસ્પદ મોત, ઝેર ભેળવ્યાનો આરોપ
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના મોત નિપજતાં દોડધામ જુગારની બાતમી આપ્યાની શંકાએ કુખ્યાત શખ્સે દારૂ સાથે ઝેર પાઈ દીધાના…
View More દારૂ પીધા બાદ બેના શંકાસ્પદ મોત, ઝેર ભેળવ્યાનો આરોપરાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકા
રાજકોટના હિરાસર એરપોર્ટ પર હવાઈ માર્ગે ગેરકાયદેસર રીતે સોના-ચાંદીની હેરાફેરી થતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મુંબઈ અને ઉત્તર પ્રદેશના વારાણસીથી એર કાર્ગો મારફતે…
View More રાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકાવેપારીએ નામચીન ભરત કુંગશિયાની ધમકીથી ડરી ફિનાઇલ પી લીધું
ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડાના સમાધાન બાદ દુકાને આવી ફાયરિંગની ધમકી આપી શહેરના રેલનગર વિસ્તારમાં વેપારી યુવકે કુખ્યાત શખ્સોના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ફિનાઇલ પી…
View More વેપારીએ નામચીન ભરત કુંગશિયાની ધમકીથી ડરી ફિનાઇલ પી લીધુંતારું મોત મારા હાથે લખ્યું છે કહી પાન-ફાકીના ધંધાર્થીએ કારખાનેદારને ફડાકા ઝીંકી દીધા
સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં બનાવ:કારખાનેદારે શટર પર પાન-ફાકી થૂંકવાની ના પાડતા દુકાનદારનો પીતો ગયો રાજકોટ શહેરમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં પાન-મસાલા ખાઈને કારખાનાના શટર પર થૂંકવા બાબતે થયેલી બોલાચાલીની…
View More તારું મોત મારા હાથે લખ્યું છે કહી પાન-ફાકીના ધંધાર્થીએ કારખાનેદારને ફડાકા ઝીંકી દીધારાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર
જિલ્લા પંચાયતના સુકાનીઓની 25મીએ, તાલુકા પંચાયતની 23મીએ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ પૂર્ણ થઈ…
View More રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેરફરિયાદ સંકલનની બેઠકમાં દબાણના પ્રશ્ર્ને ધારાસભ્યોની રજૂઆત
શાપર-વેરાવળ અંડરબ્રિજ અને શાસ્ત્રીમેદાનમાં ગંદકીના પ્રશ્ર્નો ઉઠાવ્યો રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા ક્લેક્ટર અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં આજે મે – 2026ના માસની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની…
View More ફરિયાદ સંકલનની બેઠકમાં દબાણના પ્રશ્ર્ને ધારાસભ્યોની રજૂઆત