હુડકો કવાર્ટરમાં બેભાન થઇ જતાં રિક્ષાચાલકનું મૃત્યુ શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. સોમનાથ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયું…
View More સોમનાથ સોસાયટીમાં શ્રમિક યુવાનનું હાર્ટએટેકથી મોતrajkot
થોરાળામાં સસરા ઉપર જમાઇનો પાઇપથી હુમલો
દીકરીને હેરાન કરતા હોવાથી સમજાવવા જતા માર માર્યો થોરાળા વિસ્તારમાં રહેતી દિકરીને પતિ હેરાન કરતો હોવાથી સમજાવવા જતા જમાઇને સસરા ઉપર લોખંડના પાઇપથી હુમલો કરી…
View More થોરાળામાં સસરા ઉપર જમાઇનો પાઇપથી હુમલોમાલિયાસણ ચોકડી પાસેથી 45 હજારના દારૂ સાથે જામનગરના શખ્સની ધરપકડ
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર માલીયાસણ ચોકડી પાસેથી ક્રાઈમ બ્રાંચે 45 હજારના વિદેશી દારૂૂ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી હતી. માલીયાસણ ચોકડી પાસે પેટ્રોલીંગમાં રહેલા ક્રાઈમ…
View More માલિયાસણ ચોકડી પાસેથી 45 હજારના દારૂ સાથે જામનગરના શખ્સની ધરપકડફૂલ તોડતાં શાળા નં.92ના આચાર્યાએ આંગણવાડીના બાળકને ફડાકો માર્યો
કોમન શૌચાલય હોવાથી વારંવાર પ્રિન્સિપાલ માનસિક ત્રાસ આપતા હોવાના પણ આક્ષેપ : મહિલા આચાર્યા દાદાગીરી કરતા હોવાની રાવ : વાલીઓમાં રોષ ફેલાયો મનપાની શિક્ષણ સમિતિ…
View More ફૂલ તોડતાં શાળા નં.92ના આચાર્યાએ આંગણવાડીના બાળકને ફડાકો માર્યોPGVCLની ઓફિસમાં ધાર્મિક આયોજન પર પ્રતિબંધ
રાજકોટ જિલ્લાના પારડી ગામમા આવેલી વીજ પેટા વિભાગીય કચેરીમા કામકાજના કલાકોમા સત્યનારાયણની કથા યોજવામા આવતા ભારત જન વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરી ડેપ્યુટી ઇજનેરને સર્વિસ…
View More PGVCLની ઓફિસમાં ધાર્મિક આયોજન પર પ્રતિબંધમુખ્ય માર્ગો પરથી 1402 બોર્ડ બેનર જપ્ત કરતું મહાપાલિકા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 18/01/2025 થી 27/01/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…
View More મુખ્ય માર્ગો પરથી 1402 બોર્ડ બેનર જપ્ત કરતું મહાપાલિકાSNK સ્કૂલમાં રેગિંગની ઘટના પોલીસે દબાવી દીધી!
ત્રણ જુનિયર છાત્રાઓને સિનિયર વિદ્યાર્થિનીઓ દ્વારા થતી હેરાનગતિ અંગે અનેકવાર ફરિયાદો કરી છતાં શાળા સંચાલકોએ પગલાં ભર્યા નહીં શુક્રવારે ભોગ બનનાર છાત્રાઓના વાલીઓ સાથે પણ…
View More SNK સ્કૂલમાં રેગિંગની ઘટના પોલીસે દબાવી દીધી!દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા,બે શખ્સો ઝડપાયા
શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ પી.સી.બીએ દરોડા પાડી 30 હજારના વિદેશી અને દેશી દારૂૂનો જથ્થો ઝડપી પડ્યો હતો.પીસીબીએ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી જયારે મહિલા સહિત…
View More દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા,બે શખ્સો ઝડપાયાગંજીવાડા પાસે મર્ડરના ગુનામાં સમાધાન કરવાનું કહી યુવાનને આરોપીએ માથામાં ઇંટ ઝીંકી
ગંજીવાડામા રહેતા અજય કરશનભાઇ વાઘેલા નામના યુવાને પોતાની ફરીયાદમા સાહીદ અશરફ ઓડીયા અને તેમના ભાઇ વિરુધ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવી છે. અજયે ફરીયાદમા જણાવ્યુ હતુ કે…
View More ગંજીવાડા પાસે મર્ડરના ગુનામાં સમાધાન કરવાનું કહી યુવાનને આરોપીએ માથામાં ઇંટ ઝીંકીમિત્રને કોર્ટ મેરેજમાં મદદ કરતા કોલેજિયનનુ અપહરણ કરી ચાર શખ્સોએ બેફામ માર માર્યો
કુવાડવાના સોખડા રોડ પર સાત હનુમાન મંદિર નજીક નીરાત નગરમા રહેતા યુવાનનુ મિત્રને કોર્ટ મેરેજમા મદદ કરવા મામલે ચાર શખ્સોએ અપહરણ કરી લઇ જઇ બેફામ…
View More મિત્રને કોર્ટ મેરેજમાં મદદ કરતા કોલેજિયનનુ અપહરણ કરી ચાર શખ્સોએ બેફામ માર માર્યો