રૈયાધાર વિસ્તારમાંથી ઈન્સ્ટાગ્રામ સંપર્કમાં આવેલ શખ્સ 14 વર્ષની સગીરાનું અપહરણ કરી શખ્સ નાસી છૂટતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સગીરાનું અપહરણ કરી મિત્રની ઓફિસે…
View More ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલો વિધર્મી 14 વર્ષની સગીરાનું અપહરણ કરી ભાગી ગયોrajkot news
પૂર્વ પત્નીના હત્યારા પતિને આજીવન કેદ
છૂટાછેડા બાદ કેટરર્સના કામે ગયેલી ત્યકતાને પાર્ટી પ્લોટ બહાર બોલાવી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ’તું રાજકોટમાં સાત વર્ષ પૂર્વે છૂટાછેડા બાદ કેટરર્સના કામે ગયેલી…
View More પૂર્વ પત્નીના હત્યારા પતિને આજીવન કેદમનપાનું 20મીએ જનરલ બોર્ડ: વિપક્ષ સિટી બસ દોડાવશે
ભાજપના 12 કોર્પોરેટરોના 19 પ્રશ્ર્ન અને કોંગ્રેસના 1 કોર્પોરેટરે ત્રણ પ્રશ્ર્નો પૂછ્યા મોટામૌવા ટીપી સ્કીમ નં. 44નો ઈરાદો જાહેર કરેલ જેને જનરલ બોર્ડમાં મંજૂરી આપી…
View More મનપાનું 20મીએ જનરલ બોર્ડ: વિપક્ષ સિટી બસ દોડાવશેહિટ એન્ડ રન: માતાની અંતિમ ક્રિયામાં જતા પુત્રને કાળ ખેંચી ગયો
રાજકોટમાં બનેલી ઘટના: અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ઉલાળતા આધેડનું મોત, ત્રણ મુસાફરને ઇજા રાજકોટમા જુના માર્કેટીંગ યાર્ડ પાસે વહેલી સવારે અજાણ્યા કાર ચાલકે રીક્ષાને…
View More હિટ એન્ડ રન: માતાની અંતિમ ક્રિયામાં જતા પુત્રને કાળ ખેંચી ગયોરાજકોટ સહિત રાજ્યના 63 ડિસ્ટ્રિકટ જજ કેડર સહિત 466 ન્યાયાધીશોની બદલી
સિવિલ કોર્ટના 200 સિનિયર સિવિલ જજ અને 203 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અધિકારીઓ 19મીએ ચાર્જ સંભાળશે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની સિવિલ કોર્ટના માળખામાં ફેરફાર કરીને…
View More રાજકોટ સહિત રાજ્યના 63 ડિસ્ટ્રિકટ જજ કેડર સહિત 466 ન્યાયાધીશોની બદલીલગ્નની લાલચ આપી રાજકોટના યુવાનને ઝાલોદ યુવતી જોવા બોલાવી ઢીમ ઢાળી દીધું
દાહોદના ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામ નજીક રાજકોટના રમેશ ડાંગરેચીયાની હત્યા થઈ છે. આરોપીઓએ લગ્નની લાલચ આપી 10 લાખ રૂૂપિયાની ખંડણી માગી હતી. રમેશભાઈએ ખંડણી આપવાની…
View More લગ્નની લાલચ આપી રાજકોટના યુવાનને ઝાલોદ યુવતી જોવા બોલાવી ઢીમ ઢાળી દીધુંરાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું નકલી ફેસબુક આઈડી બનતા ફરિયાદ
સોશિયલ મીડિયા એ લોકો માટે જેટલું ફાયદાકારક છે તેટલું ઘાતક પણ છે. લોકો પાસેથી નાણા ખંખેરવા માટેનું સાધન પણ આ સોશિયલ મીડિયા બન્યું છે. ગુજરાતમાં…
View More રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું નકલી ફેસબુક આઈડી બનતા ફરિયાદદોઢ વર્ષની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત
નાના બાળકોને એકલા રમવા મુકી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રૈયા રોડ પર વસંત મલ્હાર એપાર્ટમેન્ટમાં દોઢ…
View More દોઢ વર્ષની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોતપ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકી
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન પ્રેમ લગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની…
View More પ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકીરૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોત
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી દાહોદ પંથકની સગર્ભા મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી તે વેળાએ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More રૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોત