કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી બેન્કના નોકર ન ગણાય તેવો HDFCનો તર્ક કોલકાતા હાઇકોર્ટે ફગાવ્યો એચડીએફસી બેંક દ્વારા કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર વધારા અને બાકી લેણી રકમના દાવામાં…
View More બેન્કના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓનું એરિયર્સ વ્યાજ સહિત ચૂકવવા આદેશrajkot news
ગ્રીન રિંગ રોડ માટે સરકાર પાસે 120,79 કરોડની ગ્રાન્ટ માગતું કોર્પોરેશન
મનપાની આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગ દ્વારા રજૂ થયેલ 52 દરખાસ્ત મંજૂર કરાશે મનપાના મેનેજર અને વોર્ડ ઓફિસર MMSUની પરીક્ષા આપી બઢતી મેળવી શકશે…
View More ગ્રીન રિંગ રોડ માટે સરકાર પાસે 120,79 કરોડની ગ્રાન્ટ માગતું કોર્પોરેશનધો.11ના વિદ્યાર્થીએ સ્કૂલમાં જવા માટે પેટનો દુ:ખાવો મટાડવા એકસાથે દવાની 10 ગોળી પીધી
રાજકોટની ઘટના; કૌટુંબિક ભાઈ સાથે રૂમ રાખીને અભ્યાસ કરતા બાબરા પંથકના સગીરની તબિયત લથડતાં સારવારમાં ખસેડાયો રાજ્યભરમાં ભારવીનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓ આત્મહત્યા અને આપઘાતના…
View More ધો.11ના વિદ્યાર્થીએ સ્કૂલમાં જવા માટે પેટનો દુ:ખાવો મટાડવા એકસાથે દવાની 10 ગોળી પીધીરાજકોટની વધુ એક ઇન્ફલુએન્સરનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ
તોફાની રાધાની માફક તને પણ પતાવી દેવી છે, ધરાર પ્રેમી ઇમ્તિયાઝના ત્રાસથી ભરેલું પગલું તું પોલીસ પાસે જા કે CP પાસે, મારુ કોઇ કાંઇ બગાડી…
View More રાજકોટની વધુ એક ઇન્ફલુએન્સરનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસમોરબી રોડ જુના જકાતનાકા પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા ટ્રક અડફેટે આધેડનું મોત
રાજકોટ શહેરનાં મોરબી રોડ જુના જકાતનાકા પાસે કોલ્ડ્રીંકસની દુકાન નજીક પુરઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રકનાં ચાલકે હડફેટે લેતા આધેડનુ ગંભીર હાલતમા સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા…
View More મોરબી રોડ જુના જકાતનાકા પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા ટ્રક અડફેટે આધેડનું મોતરૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદ
રાજકોટમાં વરસાદનું ઉલ્ટાપુલ્ટા, મોસમના કુલ વરસાદમાં પણ 8 ઇંચનો તફાવત રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ…
View More રૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદદિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો
ઘેરથી ઉજજૈન જવાનું કહીને નીકળ્યા બાદ કૂતરાના સમાચાર સાંભળી દિલ્હી પહોંચી ગયો માનસિક હાલત ઠીક નહીં હોવાનું માતાનું નિવેદન, પશુ-પક્ષીઓની સેવાની ધૂન સવાર થઇ છે…
View More દિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યોશાપર વેરાવળ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, રૂા.1.82 લાખના કોપર વાયરની ચોરી
શાપર વેરાવળ માં ભકતીધામ શેરીમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. દુકાન માંથી રૂૂ.1.82 લાખના કોપર વાયર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાપર પોલીસે…
View More શાપર વેરાવળ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, રૂા.1.82 લાખના કોપર વાયરની ચોરીખીજડિયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોકથી પ્રૌઢનું મોત
ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક રાજકોટની ભાગોળે કુવાડવારોડ પર આવેલા ખીજડીયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાની પ્રૌઢનું મોત નીપજતા પરિવારમાં…
View More ખીજડિયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોકથી પ્રૌઢનું મોતઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં નેપાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના યુનિ.રોડ પર ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે…
View More ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં નેપાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત