મહાનગરપાીલકાના સોલીડ વેસ્ટ વિભાગમાં બઢતી પામીને આવેલા સિનીયર કલાર્ક અવાર નવાર રજા ઉપર ઉતરી જતા વિભાગીય કામગીરીને ખલેલ પહોંચતા આ મહિલા કલાર્કને કારણદર્શક નોટિસ આપવા…
View More સતત ગેરહાજર રહેતા મનપાના મહિલા સિનિયર કલાર્ક બરતરફrajkot news
મનપા દ્વારા RMC CITIZEN એપનું લોન્ચિંગ
આધાર કેન્દ્રનું સરનામું અને તમામ માહિતી એક ક્લિકથી જાણી શકાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધારની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરતા મહાનગરપાલિકાના તમામ વોર્ડ નંબર 1થી 18 ની વોર્ડ…
View More મનપા દ્વારા RMC CITIZEN એપનું લોન્ચિંગશૌર્યનું સિંદૂર લોકમેળામાં 50 લાખથી વધુનો નફો, ન્યુ રેસકોર્સમાં નવું ગ્રાઉન્ડ તૈયાર કરાશે
રાજકોટ: જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલા શૌર્ય સિંદૂર લોકમેળામાં આ વર્ષે તંત્રને 50 લાખ રૂૂપિયાથી વધુનો નફો થયો છે. લોકમેળામાં વિવિધ સ્ટોલની હરાજીમાંથી…
View More શૌર્યનું સિંદૂર લોકમેળામાં 50 લાખથી વધુનો નફો, ન્યુ રેસકોર્સમાં નવું ગ્રાઉન્ડ તૈયાર કરાશેમનપાના તમામ લગ્ન હોલ હાઉસફુલ: 336 મુરતિયાઓ મેદાનમાં
26 લગ્ન હોલમાં તા.1/8થી 30/9 સુધીમાં બુકિંગ થઇ શક્યા, હજારો પરિવારો વેઇટિંગમાં મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગ્ન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.…
View More મનપાના તમામ લગ્ન હોલ હાઉસફુલ: 336 મુરતિયાઓ મેદાનમાંહાર્ટએટેક: નાથદ્વારા દર્શન કરી પરત ફરેલા રાજકોટનાં આધેડે અનંતની વાટ પકડી
ટંકારાના ઉગમણાનાથા ગામના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોગ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે…
View More હાર્ટએટેક: નાથદ્વારા દર્શન કરી પરત ફરેલા રાજકોટનાં આધેડે અનંતની વાટ પકડીરાજકોટમાં યુવાન પર હુમલો, છરી ખૂપેલી હાલતમાં હોસ્પિટલે પહોંચ્યો
રાત્રે બનેલી ઘટનાથી લોકોના ટોળા એકઠા થયા, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો; સગીર સહિત પાંચ સકંજામાં બે દિવસ પહેલા કરેલી મજાક મસ્તીનો ખાર રાખી હુમલો…
View More રાજકોટમાં યુવાન પર હુમલો, છરી ખૂપેલી હાલતમાં હોસ્પિટલે પહોંચ્યોI.T. એન્જિનિયરિંગ કર્યા બાદ નોકરી નહીં મળતા આશાસ્પદ યુવાનનો આપઘાત
રાજકોટ શહેરનાં નાગેશ્ર્વર પાસે આવેલા એપાર્ટમેન્ટનાં પાચમા માળે છલાંગ લગાવી આશાસ્પદ યુવાને આપઘાત કરી લેતા પરીવારમા શોક છવાઇ ગયો છે આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસનાં…
View More I.T. એન્જિનિયરિંગ કર્યા બાદ નોકરી નહીં મળતા આશાસ્પદ યુવાનનો આપઘાતકુબલિયાપરામાં બુટલેગરોની બબાલ; પોલીસને જોઇ દિવાલમાં માથા ભટકાવ્યા, ટોળાની ઝપાઝપી
‘પોલીસની સાથે આવેલા પંચોને પૂરા કરી નાખો’ના હાકલા પડકારા, 3 મહિલા સહિત 9 સામે ફરિયાદ શહેરના કુબલીયાપરામાં વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો…
View More કુબલિયાપરામાં બુટલેગરોની બબાલ; પોલીસને જોઇ દિવાલમાં માથા ભટકાવ્યા, ટોળાની ઝપાઝપીબ્લોકની કામગીરીથી રાજકોટમાંથી પસાર થતી ચાર ટ્રેનો પ્રભાવિત થશે
ગોરખપુર-ડોમિનગઢ સ્ટેશનો વચ્ચે થર્ડ લાઇનના કામ અને ગોરખપુર-નકાહા જંગલ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામ માટે ઉત્તર પૂર્વ રેલવે પર 22 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર, 2025 સુધી બ્લોક…
View More બ્લોકની કામગીરીથી રાજકોટમાંથી પસાર થતી ચાર ટ્રેનો પ્રભાવિત થશેરાજકોટમાં આઈ.ટી.આઈ.ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલા 76 લાખમાં ભ્રષ્ટાચાર
દિવ્યાંગ છાત્રા માટે બસ ખરીદવા ક્ષત્રિય અગ્રણી દ્વારા સરકારમાં રજૂઆત વડાપ્રધાનના આગમન સમયે દિવ્યાંગ આઈ ટી આઈ રાજકોટને બસ ફાળવવાની એક રજુઆત કરવામાં આવી હતી.…
View More રાજકોટમાં આઈ.ટી.આઈ.ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલા 76 લાખમાં ભ્રષ્ટાચાર