ભાગ લેનારે સ્થળ ઉપર રૂા.200000 લાખનો ચેક ડિપોઝીટ પેટે આપવાનો રહેશે મનપા દ્વારા મવડી પાળ રોડ ઉપર આવેલ શિવ ટાઉનશીપની 10 દુકાનોની હરરાજી સોમવારે યોજવાનું…
View More મવડી શિવ ટાઉનશીપની 10 દુકાનોની સોમવારે હરરાજીrajkot news
ફટાકડા સ્ટોલ માટે મનપાની જમીન સસ્તામાં લ્હાણી કરવાનો કારસો
નિયત કરેલ 15X15ના ગાળાની અપસેટ પ્રાઇઝ મુજબ વધારાની જમીનનો ભાવ લેવાનો અધિકારીઓનો પ્રસ્તાવ, પદાધિકારીઓએ મંજૂરીની ફાઇલ અટકાવી દીધી ! મહાનગરપાલિકાની તીજોરી ભરવા માટે તંત્ર દ્વારા…
View More ફટાકડા સ્ટોલ માટે મનપાની જમીન સસ્તામાં લ્હાણી કરવાનો કારસોરાજકોટમાં અલકાયદાના 3 બંગાળી આતંકીઓને જન્મટીપની સજા
સોની બજારમાં મજૂરી કામના ઓઠા હેઠળ ઝેહાદી પ્રવૃત્તિ કરતાં ઝડપાયા હતા એટીએસની ટીમે ઓપરેશન કર્યુ હતું, બે વર્ષમાં જ સેશન્સ કોર્ટનો ચૂકાદો રાજકોટમાં સોની બજારમાં…
View More રાજકોટમાં અલકાયદાના 3 બંગાળી આતંકીઓને જન્મટીપની સજામાખાવડ ગામે બાઇક લઇને નીકળેલા બે ટાબરિયાને અકસ્માત, એકનું મોત
રાજકોટની ભાગોળે માખાવડ ગામે હોન્ડા લઇને નીકળેલા બે ટાબરીયાને અકસ્માત નડયો હતો જેમા એક ટાબરીયાનુ મોત થયુ હતુ આ મામલે પોલીસે ટાબરીયાને લાયસન્સ વિના સ્કુટર…
View More માખાવડ ગામે બાઇક લઇને નીકળેલા બે ટાબરિયાને અકસ્માત, એકનું મોતએકલા ચલો રે…જાતે કાર ચલાવી ભારત ભૂમિનું ભ્રમણ કરતી કાર ગર્લ
છેલ્લા 3 વર્ષમાં ટિવંકલ રાવલે કાર લઈને સમગ્ર ગુજરાત,મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મસૂરી, મનાલી, દહેરાદૂન સહિત 55,000થી વધુ કિ.મી.નો પ્રવાસ કર્યો છે ટિવંકલ રાવલને…
View More એકલા ચલો રે…જાતે કાર ચલાવી ભારત ભૂમિનું ભ્રમણ કરતી કાર ગર્લનવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં ભીષણ આગ
શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર આવેલા નવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી…
View More નવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં ભીષણ આગબાલાજી રોડ ઉપર ફરી ખાડા રોડ ચીરીને બહાર આવ્યા
રાજકોટ શહેરમા ચોમાસાનાં પ્રારંભથી જ ભાંગેલા રોડ-રસ્તા અને ખાડાના મામલે મહા ભારત ચાલી રહયુ છે. લોકોના ભારે આક્રોશ વચ્ચે મહાનગર પાલિકાના સતાધિશોની હાલ ‘એક સાંધે…
View More બાલાજી રોડ ઉપર ફરી ખાડા રોડ ચીરીને બહાર આવ્યાવિધાનસભા-69માં 75 કેચ ધ રેઈન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે
ગીરગંગા ટ્રસ્ટ સમગ્ર પ્રોજેકટને પૂર્ણ કરવા સહયોગ કરશે : શહીદ સુખદેવસિંહ આવાસ યોજનામાં પ્રથમ બોર કરાયો વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં પાણીની જરૂૂરિયાત ધ્યાને લઈ…
View More વિધાનસભા-69માં 75 કેચ ધ રેઈન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશેસોનામાં આગ ઝરતી તેજી યથાવત, રાજકોટમાં સોનુ રૂપિયા 1.21,600 લાખે પહોંચ્યું
દશેરા અને દિવાળીનાં તહેવારોના પગલે સોનામાં ભારે ખરીદી નીકળતા સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, ચાંદી પણ રૂા.1.50 લાખ નજીક આંતર રાષ્ટ્રીય લેવલે સોનામાં મજબુતીના એંધાણ…
View More સોનામાં આગ ઝરતી તેજી યથાવત, રાજકોટમાં સોનુ રૂપિયા 1.21,600 લાખે પહોંચ્યુંRSS શતાબ્દી વર્ષ, રાજકોટમાં 35 સ્થાનો પર ઉજવાશે વિજયાદશમી ઉત્સવ
સંઘના સ્વયંસેવકો બેન્ડ, કરાટે, યોગ, લાઠી દાવ, સાંધિક ગીત સહિતના સામૂહિક કાર્યક્રમ કરશે મરાઠી, બંગાળી, રાજસ્થાની સહિતના વિવિધ પ્રાંતના લોકોને પણ આમંત્રણ, નગરજનોને ઉમટી પડવા…
View More RSS શતાબ્દી વર્ષ, રાજકોટમાં 35 સ્થાનો પર ઉજવાશે વિજયાદશમી ઉત્સવ