કપડાં, શૂઝ, ફેશન જ્વેલરી, ઘર સુશોભન સહિતની વસ્તુઓની ધૂમ ખરીદી: અવનવા ફટાકડાની ખરીદી માટે બાળકો સહિતનાઓની સ્ટોલ ઉપર ભારે ભીડ રાજકોટ શહેર સૌરાષ્ટ્રમાં રંગીલા શહેર…
View More બજારોમાં દિવાળીની રોનક : ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટ્યોrajkot news
થોરાળામાં મગજ ભમતો હોવાથી પરિણીતાએ ફીનાઈલ ગટગટાવી લીધું
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મગજ ભમતો હોવાથી ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે સતનામ સોસાયટીમાં રહેતાં વૃધ્ધે ઝેરી ટીકડા…
View More થોરાળામાં મગજ ભમતો હોવાથી પરિણીતાએ ફીનાઈલ ગટગટાવી લીધુંમાલિયાસણ ચોકડી પાસે મૂક-બધીર બાળાનું પરિવાર સાથે 181એ મિલન કરાવ્યું
જન્મથી જ મૂક બધિર એવી 14 વર્ષની ભૂલી પડેલી બાળકીને 181 ની ટીમે સહી સલામત તેના પરિવારને સોંપવામાં કાળજીભરી જહેમત ઉઠાવી હતી.રાજકોટના માલિયાસણ ચોકડી પરથી…
View More માલિયાસણ ચોકડી પાસે મૂક-બધીર બાળાનું પરિવાર સાથે 181એ મિલન કરાવ્યુંરણછોડનગરમાં જમીનના પ્લોટ મામલે વૃધ્ધાના ઘરમાં ઘુસી છ શખ્સોએ માર માર્યો
રણછોડ નગર શેરી નંબર 8 માં રહેતા રાજેંદ્રકુમાર ઉર્ફે લાલાભાઈ હરકિશનભાઈ (ઉ.વ.59) ને જૂની અદાવતનો ખાર રાખી રણછોડ નગર માં તેમના ઘર પાસે જ રહેતા…
View More રણછોડનગરમાં જમીનના પ્લોટ મામલે વૃધ્ધાના ઘરમાં ઘુસી છ શખ્સોએ માર માર્યોઆજે રાત્રે 2 વાગ્યાથી ઓરિઓનિડ ઉલ્કાવર્ષા
આકાશ દર્શનના શોખીનો માટે એક અદ્ભુત અવસર આવી રહ્યો છે, કારણકે હેલીના ધૂમકેતુ દ્વારા છોડવામાં આવેલી તેની પૂંછડીની રજ આ મહિને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સવારના…
View More આજે રાત્રે 2 વાગ્યાથી ઓરિઓનિડ ઉલ્કાવર્ષાભવ્ય આતશબાજી: આકાશમાં છવાયો રોશનીનો રંગબેરંગી અદ્ભૂત નજારો
રાજકોટના રેસકોર્સ ખાતે આવેલ માધવરાવ સિંધયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો ખરીદી ન શકે તે…
View More ભવ્ય આતશબાજી: આકાશમાં છવાયો રોશનીનો રંગબેરંગી અદ્ભૂત નજારોRTO દ્વારા ફોરવ્હીલની PM સીરિઝના નંબર માટે 27મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટર કાર પ્રકારના વાહનોને લગતી GJ 03 PM સીરિઝનું ઇ-ઓક્શન તા.27/10/2025 થી શરૂૂ કરવામાં આવનાર હોઈGJ 03 PM…
View More RTO દ્વારા ફોરવ્હીલની PM સીરિઝના નંબર માટે 27મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશનઘટના બાદ ભારેલો અગ્નિ, હોસ્પિટલ, ઘટના સ્થળ અને મૃતકોના ઘરે પોલીસ બંદોબસ્ત
મળતી વિગતો મુજબ, રાજકોટનાં એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં બાબુભાઈ સોલંકીના ઘરે તેનો ભાણેજ બાઈક લઈને આવ્યો હતો અને તે આંબેડકરનગરમાં બાઈક લઈને પસાર થતો હતો…
View More ઘટના બાદ ભારેલો અગ્નિ, હોસ્પિટલ, ઘટના સ્થળ અને મૃતકોના ઘરે પોલીસ બંદોબસ્તદિવાળી પહેલાં જ ત્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિત
સામાન્ય બાબતમાં થયેલા પારકા ઝઘડામાં વચ્ચે પડેલા કારખાનેદાર અને તેના ભાઈની હત્યા, વળતા હુમલામાં કોન્ટ્રાક્ટરનું પણ મોત, દંપતી સહિત ત્રણ ઘાયલ: હત્યામાં સંડોવાયેલ આરોપી ક્રાઈમ…
View More દિવાળી પહેલાં જ ત્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિતગાંધીગ્રામ લાખના બંગલા પાસે ફલેટમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું, 12 ઝડપાયા
નવ મોબાઇલ, રોકડ અને પાંચ સ્કુટર સહિત 2.22 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરનાં ગાંધીગ્રામ પાસે લાખનાં બંગલા નજીક બંશી કોમ્પલેક્ષનાં ત્રીજા માળે ફલેટમા મહીલા સંચાલીત…
View More ગાંધીગ્રામ લાખના બંગલા પાસે ફલેટમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું, 12 ઝડપાયા