જાહેર સુખાકારી માટે મેળવેલી જમીન વેંચી રોકડી કરી લેવાની મહાનગરપાલિકાની મુરાદ કાનૂની શંકાના દાયરામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી રૂા.360 કરોડની અસપેટ પ્રાઈઝ સાથે સોનાની લગડી…
View More મફતમાં ટી.પી.કપાતમાં લીધેલી જમીનનું હરાજીથી વેચાણ થઈ શકે ? મોટો કાનૂની મુદ્દોrajkot news
બાળા પર દુષ્કર્મ આચરનાર હેવાનને ફાંસીની સજા
જસદણના કાનપર ગામે બનેલી જઘન્ય ઘટનામાં માત્ર 43 દિવસમાં ઐતિહાસિક ચૂકાદો, બાળકીને 7 લાખ વળતર ચૂકવવા પણ આદેશ જસદણ તાલુકાના કાનપર ગામની સીમમાં શ્રમિક પરિવારની…
View More બાળા પર દુષ્કર્મ આચરનાર હેવાનને ફાંસીની સજારાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇ
રાજકોટ,જુનાગઢ તથા અમરેલી જીલ્લામા છેલ્લા ઘણા સમયથી જેટકો જી.ઇ.બી.66 કે.વી. સબ સ્ટેશનમા રીએક્ટર ચોરીના બનાવમાં સંડોવાયેલી ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ ટોળકીના પાંચ…
View More રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇરાજકોટની હોટેલમાં રાજુલાની યુવતી પર દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી 80 હજાર પડાવ્યા
રાજુલામાં 25 વર્ષિય વિદ્યાર્થીની સાથે એક શખ્સે છરીની અણીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ બિભત્સ ફોટા પણ વાયરલ કર્યા હતા. આ ઉપરાંત 80 હજાર પડાવી…
View More રાજકોટની હોટેલમાં રાજુલાની યુવતી પર દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી 80 હજાર પડાવ્યારાજકોટમાં 11 કરોડની છેતરપિંડીમાં ફાઈનાન્સર અમિત ભાણવડિયા ઝડપાયો
વડાલિયા પરિવારને સ્ટોન ક્રશરના ધંધામાં વળતરની લાલચ આપી શીશામાં ઉતાર્યા હતા, પૂછપરછમાં મોટા માથાના નામ ખૂલવાની શકયતા રાજકોટના મોટાગજાના ફાઈનાન્સર અમિત ભાણવડીયા અને વિજય માકડીયા…
View More રાજકોટમાં 11 કરોડની છેતરપિંડીમાં ફાઈનાન્સર અમિત ભાણવડિયા ઝડપાયોઅમિત ભાણવડિયા-વિજય માકડિયા સામે 11 કરોડની છેતરપિંડીની ફરિયાદ
વડાલિયા પરિવારને સ્ટોન ક્રશરના ધંધામાં 12 ટકા વળતરની લાલચ આપી શીશામાં ઉતાર્યા ફાઈનાન્સના મોટા ધંધાર્થીઓ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ રાજકોટના મોટાગજાના ફાઈનાન્સર…
View More અમિત ભાણવડિયા-વિજય માકડિયા સામે 11 કરોડની છેતરપિંડીની ફરિયાદએક દિ’માં 378 મિલકતો સિલ, બાકીદારોમાં દેકારો
મહાનગરપાલિકાની વેરાવસૂલાત શાખા દ્વારા મેગાડ્રાઇવ: 485 આસામીઓ પાસેથી રૂા.4.92 કરોડની વસૂલાત મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો 454 કરોડનો લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે બાકીદારો ઉપર…
View More એક દિ’માં 378 મિલકતો સિલ, બાકીદારોમાં દેકારોનિર્મલા કોન્વેન્ટ રોડ પર જીમમાં સોડા બોટલના ઘા કરનાર નામચીન સહિત ચાર પકડાયા
શહેરનાં નિર્મલા કોર્નવેન્ટ રોડ વિસ્તારમાં આવેલા જીમમાં સોડા બોટલનાં છુટા ઘા કરી તોડફોડ કરી આતંક મચાવવાના મામલે ગાંધીગ્રામ પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી ઘટના સ્થળે…
View More નિર્મલા કોન્વેન્ટ રોડ પર જીમમાં સોડા બોટલના ઘા કરનાર નામચીન સહિત ચાર પકડાયારાજકોટ રેલવે સ્ટેશન પર ‘સ્માર્ટ ડિજિટલ લોકર’ સુવિધા શરૂ
રેલવેની આધુનિક સેલ્ફ સર્વિસ કલોક રૂમ સુવિધા મુસાફરો માટે સુરક્ષિત, સ્વચાલિત અને અનુકૂળ સામાન સંગ્રહ મુસાફરોની સુવિધાને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના…
View More રાજકોટ રેલવે સ્ટેશન પર ‘સ્માર્ટ ડિજિટલ લોકર’ સુવિધા શરૂશહેરના મહત્વપૂર્ણ વિકાસકાર્યોની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર સુમેરા
હોકર્સ ઝોન, ઇન્ડોર સ્ટેડિયમ, વુમન વર્કિંગ હોસ્ટેલના સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગઈકાલે તા.15/01/2026ના રોજ શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિકાસકાર્યો…
View More શહેરના મહત્વપૂર્ણ વિકાસકાર્યોની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર સુમેરા