વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા…
View More ગુજરાતમાં સુરક્ષાના અભાવે એક લાખ લોકો પાસે હથિયાર: ગોપાલ ઇટાલિયાrajkot news
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ રવિવારે હિરાસર એરપોર્ટની ઉડતી મુલાકાતે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ આગામી તારીખ 29-03-2026 ના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષ મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ…
View More કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ રવિવારે હિરાસર એરપોર્ટની ઉડતી મુલાકાતેરાજકોટમાં થશે ગીરનો અનુભવ, લાયન સફારી પાર્ક તૈયાર
રાજકોટ શહેરમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રેસકોર્સને બાદ કરતાં એક પણ ફરવાલાયક સ્થળ નથી તેવી જ રીતે વેસ્ટ ઝોનમાં પણ ફરવા લાયક સ્થળ બનાવવા અટલ સરોવર…
View More રાજકોટમાં થશે ગીરનો અનુભવ, લાયન સફારી પાર્ક તૈયારમોટા ભાઇએ પ્રેમલગ્ન કરતા નાના ભાઇનું કારમાં અપહરણ, યુવતીના પરિવારે કારમાં એક કલાક સુધી માર માર્યો
આરોપીએ ધમકી આપી, પાયલને ઘરે પહોંચાડી દેજો નહીં તો મારી નાખી લાશ ગીરમાં ફેંકી દેશું, રાજકોટ આજીડેમ પોલીસમાં આઠ શખ્સે સામે ફરિયાદ નોંધાઇ રાજકોટ શહેરના…
View More મોટા ભાઇએ પ્રેમલગ્ન કરતા નાના ભાઇનું કારમાં અપહરણ, યુવતીના પરિવારે કારમાં એક કલાક સુધી માર માર્યોસુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ મેળવ્યા
જામનગરના હોનહાર સ્કેટરોની ઝળહળતી સિદ્ધિને બિરદાવતા 79-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સુરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રાજ્યકક્ષાની ’ખેલ મહાકુંભ’ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં જામનગરના સ્કેટરોએ પોતાની અદભૂત સ્કીલ્સ અને…
View More સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ મેળવ્યાપરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
મિત્રો સાથે અવધ બંગલા નજીક ક્રિકેટ રમવા ગયો‘તો: સ્વિમિંગ પુલમાં દડો લેવા જતાં પગ સપસતા ડૂબી ગયો: એકના એક આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ શહેરના…
View More પરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોતઅર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ
પાવન પર્વના દિવસે મુલાકાતીઓને પધારવા તંત્રનો અનુરોધ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ઉત્સવો દરમિયાન તેમના દ્વારા અપાતી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત આવતીકાલે રામનવમી…
View More અર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશકોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યું
હાલ જ્યારે ઇઝરાઇલ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધના માહોલમાં વૈશ્વિક પેટ્રોલ-ડીઝલ ગેસ નીચે મહામારી ચાલી રહી છે તેને લઈ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ દેશના વડાપ્રધાન દ્વારા…
View More કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યુંશનિવારે 632.13 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસ કામોની ભેટ આપશે રાજકોટ શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.28/03/2026ને…
View More શનિવારે 632.13 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તઉદ્યોગનગરમાંથી 3.80 લાખના દારૂ સાથે શખ્સની ધરપકડ
શહેરના ભક્તિનગર ઉદ્યોગનગર વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે 3.80 લાખના દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં મોટામવા વિસ્તારમાં ફલેટમાં દરોડો પાડી 58…
View More ઉદ્યોગનગરમાંથી 3.80 લાખના દારૂ સાથે શખ્સની ધરપકડ