Site icon Gujarat Mirror

કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યું

હાલ જ્યારે ઇઝરાઇલ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધના માહોલમાં વૈશ્વિક પેટ્રોલ-ડીઝલ ગેસ નીચે મહામારી ચાલી રહી છે તેને લઈ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ દેશના વડાપ્રધાન દ્વારા લોકસભા અને રાજ્યસભામાં જે રીતે પ્રવચન આપવામાં આવ્યું છે કે કોરોના જેવી દેશની અંદર મહામારી આવી રહી છે છોકરો ના વખતે એમ લોકોને થાળી તાલી મંજીરા ઝાલર વગાડી કોરોના ને ભગાડવાની અપીલ કરવામાં આવી હતી એ જ રીતે આજરોજ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપી થાળી વગાડી પેટ્રોલને બોલાવેલો હતો અને પેટ્રોલ પણ ન આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દિપ્તીબેન સોલંકી, રણજીત મુંધવા, રહીમભાઈ સોરા, રાજુભાઈ આમરણિયા, સુરેશભાઈ ગરૈયા, ઇબ્રાહીમભાઇ સોરા, કૌશિક દેવમુરારી, પૂર્વક કોર્પોરેટર જયાબેન ટાક, દીપુ રવૈયા, વિભૂતિ ત્રિવેદી, જયાબેન ચૌહાણ, ઉમર સોરા અબ્દુલભાઈ મિત્ર અસ્લમભાઇ ચુડાસમા મુમતાઝબેન હાજર રહ્યા હતા.

Exit mobile version