શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે વધુ એક બનાવમાં જીવરાજ પાર્ક પાસે…
View More હિટ એન્ડ રન : વસંત વાટીકામાં આંટો મારવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોતrajkot news
રેસકોર્સમાં બેઠા બેઠા કરી શકાશે અવકાશી સફરનો હુબહુ અનુભવ
દુબઇમાં છે તેવું રોમાંચક પ્લેનેટોરિયમ બનાવવાનો નિર્ણય, પીપીપી ધોરણે યોજના સાકાર થશે અવકાશી વિશ્વમાં જે રીતે ઉલ્કાપાત થતો હોય, તારા ખરતા હોય, આસપાસમાંથી ઉપગ્રહ પસાર…
View More રેસકોર્સમાં બેઠા બેઠા કરી શકાશે અવકાશી સફરનો હુબહુ અનુભવમનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશન
અનામત પ્લોટ અને ટીપીના રોડ પર સાત બાંધકામનો કડુસલો, રૂ.32 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી…
View More મનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશનRMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પાર
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. એડવાન્સ વેરો ચૂકવવાને 10% વળતર…
View More RMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પારરૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદ
અનેક વખત તાકીદ કરવા છતાં બાકી હપ્તાની રકન ન ચૂકવતા લેવાયો નિર્ણય રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામા…
View More રૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદરિંગ રોડ-1ની ધરમૂળથી થશે કાયાપલટ, સાઇકલ ટ્રેક પર મૂકાશે કાતર
પ્રથમ તબક્કે રૂૂ.15 કરોડના ખર્ચની પણ જોગવાઇ, ટેન્ડર માટે ચાલતી પ્રક્રિયા વચ્ચે આવતા બીઆરટીએસ ટ્રેકની પહોળાઇ પણ ઘટશે, રોડની બન્ને બાજુ ઉંચા પામ સહિતના વૃક્ષોનું…
View More રિંગ રોડ-1ની ધરમૂળથી થશે કાયાપલટ, સાઇકલ ટ્રેક પર મૂકાશે કાતરશાપર વેરાવળમાં GSPCની પાઇપ લાઇન તોડી 44 લાખના ગેસની ચોરી
ફોર્જીંગ કારખાનાના માલિક અને મહિલા ભાગીદાર સહિત ત્રણ સામે ફરિયાદ શાપર-વેરાવળ વિસ્તારમાં ગેસ ચોરીનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગુજરાત ગેસ લિમિટેડની મુખ્ય હાઈ-પ્રેશર…
View More શાપર વેરાવળમાં GSPCની પાઇપ લાઇન તોડી 44 લાખના ગેસની ચોરીરાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને 50 રૂપિયાની લાંચ મોંઘી પડી; 10 વર્ષની સજા અને 3 લાખનો દંડ
રાજકોટમાં 8 વર્ષ પૂર્વે વાહન ચેક ન કરવાના અવેજ પેટે એક માસ માટે લાંચ મળી ગયાની કાર્ડ બતાવી 50 રૂપિયાની લાંચ લેતાં ઝડપાયેલા ટ્રાફીક શાખાના…
View More રાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને 50 રૂપિયાની લાંચ મોંઘી પડી; 10 વર્ષની સજા અને 3 લાખનો દંડરાજકોટ PGVCLને લાગ્યું સ્માર્ટ મીટરનું ગ્રહણ?
પ્રથમ તબક્કામાં 22.57 લાખના ટાર્ગેટ સામે લાગ્યા માત્ર 6 લાખ મીટર, માત્ર 25 ટકા જ કામગીરી રાજકોટ ગ્રામ્યથી જૂનાગઢ સુધી 33.11 લાખ મીટર લગાડવા…
View More રાજકોટ PGVCLને લાગ્યું સ્માર્ટ મીટરનું ગ્રહણ?પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા આઘાતમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના 150 ફુટ રીંગરોડ પર ઉમીયા ચોક પાસે આવેલ આકાશદીપ સોસાયટીમાં રહેતા બાવાજી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પુત્રીએ પ્રેમલગ્ન કરી લીધા હોય…
View More પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા આઘાતમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત