શહેરના માર્કેટયાર્ડ નજીક છ દિવસ પૂર્વે થયેલી રૂૂ.28 હજારની લુંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી ત્રિપુટીના એક સગ્રીતને ઝડપી લઇ સગીર સહીત બે ની શોધખોળ…
View More માર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયોrajkot news
બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત
રાજકોટ નજીક વ્હેલી સવારે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જેમાં જામકલ્યાણપુર પંથકના માદેવિયા ગામના રહેવાસી નારણભાઈ પરગીયાનું મોત નીપજ્યું હતું. આગળ જતા વાહને…
View More બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોતશહેરના વોર્ડ 11,12 અને 18માં પીવાના પાણી માટે ટેન્કર રાજ
જીવાદોરી સમાન રાજકોટના જળ સ્ત્રોતમાં નર્મદાનું પાણી છતાં હાડમારી, વિતરણ વ્યવસ્થા અંગે અનેકવિધ સવાલો રાજકોટ શહેર દિવસે વિકાસની હરણકાળ ભરી રહ્યું છે રાજકોટ શહેર આસપાસના…
View More શહેરના વોર્ડ 11,12 અને 18માં પીવાના પાણી માટે ટેન્કર રાજચેકથી મિલકત વેરો ભરવો હોય તો દેવું પડશે આધાર કાર્ડ
મનપાના ફતવાથી કરદાતાઓ પરેશાન: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો નિયમ નથી છતાં પણ વેરા શાખાની “મનસૂફી” મહાનગરપાલિકાની મહત્વની ગણાતી એવી વેરા વસુલાત વિભાગ દ્વારા હાલ વસુલી…
View More ચેકથી મિલકત વેરો ભરવો હોય તો દેવું પડશે આધાર કાર્ડસૌરાષ્ટ્ર યુનિ.નો દોઢ વર્ષથી બંધ પડેલો સ્વિમિંગ પૂલ શરુ
રાજકોટમાં અત્યારે કાળઝાળ સમયે જ ગરમી પડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શહેરના તરવૈયાઓ માટે ટાઢક કરાવે તેવા સમાચાર છે. સપ્ટેમ્બર 2024થી એટલે…
View More સૌરાષ્ટ્ર યુનિ.નો દોઢ વર્ષથી બંધ પડેલો સ્વિમિંગ પૂલ શરુનારણકા પાસે યુવાનની હત્યા કરેલી લાશ મળી
આશરે 45 વર્ષના યુવાનના હાથપગ બાંધેલા અને ગળા ઉપર ઈજાના નિશાન, મૃતદેહને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડાયો રાજકોટની ભાગોળે નારણકા ગામ નજીક આવેલા ફોરેસ્ટની વીડીમાંથી એક…
View More નારણકા પાસે યુવાનની હત્યા કરેલી લાશ મળીનાણાવટી ચોકમાં ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતી વખતે પટકાયેલા સોની વેપારીનું મોત
શહેરમાં નાણાવટી ચોક પાસે આવેલ નાઈ એવન્યુમાં રહેતા સોની વેપારી પોતાના ઘરે ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતા હતા ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતા ગંભીર રીતે…
View More નાણાવટી ચોકમાં ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતી વખતે પટકાયેલા સોની વેપારીનું મોતગુજસીટોક અને દારૂના ગુનામાં વોન્ટેડ નામચીન શખ્સ સહિત બેની ધરપકડ
શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડે બે અલગ-અલગ સફળ ઓપરેશન પાર પાડીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને પકડી…
View More ગુજસીટોક અને દારૂના ગુનામાં વોન્ટેડ નામચીન શખ્સ સહિત બેની ધરપકડરેલનગરમાં દારૂની મહેફિલ માણતા ચાર શખ્સો ઝડપાયા: વિદેશી દારૂ અને બાઇટિંગ જપ્ત
રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એક મહત્વની સફળતા મળી છે. તારીખ 08 મે, 2026ના રોજ રાત્રિના સમયે…
View More રેલનગરમાં દારૂની મહેફિલ માણતા ચાર શખ્સો ઝડપાયા: વિદેશી દારૂ અને બાઇટિંગ જપ્તયાજ્ઞિક રોડ પર હોટલના બોર્ડ લગાવવા મામલે સંચાલક પર હુમલો કરી ગળુ કાપવાની ધમકી
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી એક હોટલના બોર્ડ લગાવવા અને ગ્રાહકો ખેંચવા બાબતે ચાલી રહેલા જૂના મનદુ:ખમાં એક હોટલ સંચાલક પર હુમલો થયાની ઘટના સામે…
View More યાજ્ઞિક રોડ પર હોટલના બોર્ડ લગાવવા મામલે સંચાલક પર હુમલો કરી ગળુ કાપવાની ધમકી