આવાસમાં કવાર્ટર મેળવ્યા બાદ બેેંકમાંથી લોન મેળવી અને હપ્તા તેમજ વ્યાજ નહીં ભરનાર સામે કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામા આવી છે. જેમા વધુ એક…
View More લોનના હપ્તા અને વ્યાજ નહીં ભરનાર ડિફોલ્ટરની મિલકત જપ્તrajkot news
અંધાધૂંધી બાદ ઇસ્ટ-વેસ્ટ ઝોનના આધાર કેન્દ્રો ફરી શરૂ
સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરોને પરત નોકરી પર લઇ ફરજ સોંપાઇ: આજથી જ કામગીરીનો પ્રારંભ ડિઝિટલ ઇન્ડીયાને પ્રોત્સાહન અને લોકોને ઝડપી સેવા આપવા માટે સરકાર દ્વારા ઓનલાઇન…
View More અંધાધૂંધી બાદ ઇસ્ટ-વેસ્ટ ઝોનના આધાર કેન્દ્રો ફરી શરૂસમાધાન થઇ જાય તો સૌ પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરે
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને પી.આઇ. સંજય પાદરીયા વચ્ચે મારામારીના વિવાદમાં જયંતિ સરધારાએ પહેલા પાદરીયાનો કાંઠલો પકડી લાત માર્યાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ આજે…
View More સમાધાન થઇ જાય તો સૌ પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરેPI પાદરિયાને પકડવા પોલીસ ટુકડીના જૂનાગઢ સહિતના સ્થળે દરોડા, અંતે સસ્પેન્ડ
રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર, પાટીદાર અગ્રણી અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા (ઉ.વ.58)એ ગઇકાલે પોતાની ઉપર પીઆઈ સંજય પાદરિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો…
View More PI પાદરિયાને પકડવા પોલીસ ટુકડીના જૂનાગઢ સહિતના સ્થળે દરોડા, અંતે સસ્પેન્ડજેતપુરમાં રાજકોટના ટ્રાન્સપોર્ટરના મકાનમાંથી રૂા.8.14 લાખની ચોરી
જેતપુરના દાતાર તકિયા પાસે રહેતા રાજકોટના દિપક રોડવેઝ નામનો ટ્રાન્સપોર્ટ ચલાવતા ટ્રાન્સપોર્ટરના જેતપુર ખાતેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂા. 8.14 લાખની મતા ચોરી ગયાહતા.…
View More જેતપુરમાં રાજકોટના ટ્રાન્સપોર્ટરના મકાનમાંથી રૂા.8.14 લાખની ચોરીશાપરમાં મહિલા મિત્રની હત્યા કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સાધુ વેશે રહેતો’તો
શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી લક્ષ્મી નામની મહિલાની હત્યા કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષથી સાધુ વેશમાં નાસતા ફરતા આરોપી કપુર લેખરાજ ઉર્ફે લેખરામ આહિરવાર…
View More શાપરમાં મહિલા મિત્રની હત્યા કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સાધુ વેશે રહેતો’તોપહેલા સરધારાએ પીઆઇ પાદરીયાનો કાંઠલો પકડી લાત મારી!
સરદારધામના ઉપપ્રમુખ ઉપર ખોડલધામ સમર્થિત પી.આઇ.એ કરેલા ખૂની હુમલાની ઘટનામા નવ સીસીટીવી ફૂટેઝમા ઘટસ્ફોટ રાજકોટમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ…
View More પહેલા સરધારાએ પીઆઇ પાદરીયાનો કાંઠલો પકડી લાત મારી!રાજકોટ જિલ્લાના 8 મધ્યાહન ભોજન કેન્દ્રો પર પુરવઠા વિભાગના દરોડા
આજે સવારે કલેકટર પ્રભાવ જોશીની સૂચના બાદ ડીએસઓ રાજેશ્રી વાંગવાણી એને રીનાબેનની ટીમો રાજકોટ તાલુકા તેમજ અન્ય બે તાલુકાની કુલ આઠ મધ્યાહન ભોજન કેન્દ્રો પર…
View More રાજકોટ જિલ્લાના 8 મધ્યાહન ભોજન કેન્દ્રો પર પુરવઠા વિભાગના દરોડા5 દિવસમાં 5.74 કરોડની વીજચોરી ઝડપાઈ
ખખાણા ગામે ઈમિટેશનની ભઠ્ઠી, હમીરપુરની હોટેલ, રાણેકપરમાં પાણીના પ્લાન્ટ અને ગોરેવડી ગામમાં રિસોર્ટમાંથી લંગરિયા ઝડપાયા સૌરાષ્ટ્ર-કચ્છમાં વિજચોરી કરવામાં બેફામ બનેલાઓ પર પીજીવીસીએલ દ્વારા ઘોષ બોલાવવામાં…
View More 5 દિવસમાં 5.74 કરોડની વીજચોરી ઝડપાઈરેલનગરમાં સાત કરોડની સરકારી જમીન પરથી ચા અને પાનની દુકાનોનું ડિમોલિશન
1500 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણ હટાવતા મામલતદાર રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશીની સૂચનાથી શહેરના રેલનગર વિસ્તાર સરવૈયા ચોક નજીક પૂર્વ મામલતદાર દ્વારા સરકારી…
View More રેલનગરમાં સાત કરોડની સરકારી જમીન પરથી ચા અને પાનની દુકાનોનું ડિમોલિશન