ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકીય હોબાળો વચ્ચે ભાજપે આજે (30 ડિસેમ્બર, 2024) ફરી એકવાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર…
View More ‘રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી પાર્ટી કરવા વિયેતનામ ગયા’, ભાજપે મનમોહન સિંહનું અપમાન કરવાનો લગાવ્યો આરોપrahul gandhi
‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં પાર્ટીમાં RSSની વિચારધારા ધરાવતા લોકોની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું…
View More ‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન’40નું લસણ 400માં…’, રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, જુઓ વિડીયો
લોકસભામાં વિપક્ષના નેતાઓ અને કોંગ્રેસના સાંસદો શાકભાજીના ભાવ જાણવા શાકમાર્કેટ પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે, તેમણે પોતાની શાકભાજી માર્કેટની…
View More ’40નું લસણ 400માં…’, રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, જુઓ વિડીયોરાહુલ બાદ હવે પ્રિયંકા ગાંધી ભાજપના નિશાને, ચૂંટણીને હાઇકોર્ટમાં પડકાર
ભારતીય જનતા પાર્ટીના નેતા નવ્યા હરિદાસે કેરળ હાઈકોર્ટમાં વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરી છે. હરિદાસે શુક્રવાર…
View More રાહુલ બાદ હવે પ્રિયંકા ગાંધી ભાજપના નિશાને, ચૂંટણીને હાઇકોર્ટમાં પડકારરાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહમાં અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની કરી માંગ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ…
View More રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહમાં અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની કરી માંગએડવિનાને લખેલા કાગળો સહિતના દસ્તાવેજો પરત કરવા પીએમ મ્યુઝિયમનો રાહુલને પત્ર
નેહરુ મેમોરિયલના સભ્ય ઈતિહાસકાર રિઝવાન કાદરીએ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે સોનિયા ગાંધીની કસ્ટડીમાં નેહરુ…
View More એડવિનાને લખેલા કાગળો સહિતના દસ્તાવેજો પરત કરવા પીએમ મ્યુઝિયમનો રાહુલને પત્ર‘મોદી સરકાર દેશના યુવાનોના અંગૂઠા કાપવામાં વ્યસ્ત છે..’ રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહાર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગૃહમાં બંધારણ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીએ…
View More ‘મોદી સરકાર દેશના યુવાનોના અંગૂઠા કાપવામાં વ્યસ્ત છે..’ રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહારઅદાણી મુદ્દે કોંગ્રેસનું અનોખું પ્રદર્શન!! રાહુલે રાજનાથ સિંહને ગુલાબ અને ત્રિરંગો આપ્યો, રક્ષા મંત્રીએ સ્વીકારવાની ના પાડી, જુઓ વિડીયો
અદાણી ગ્રૂપ સંબંધિત મુદ્દા પર આજે સંસદમાં ઈન્ડિયા એલાયન્સના ઘણા ઘટક પક્ષોના સાંસદોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપના સભ્યોને ત્રિરંગો…
View More અદાણી મુદ્દે કોંગ્રેસનું અનોખું પ્રદર્શન!! રાહુલે રાજનાથ સિંહને ગુલાબ અને ત્રિરંગો આપ્યો, રક્ષા મંત્રીએ સ્વીકારવાની ના પાડી, જુઓ વિડીયો‘આ બંધારણની વિરુદ્ધ છે…’ રાહુલ ગાંધીના કાફલાને પોલીસે સંભલ જતા અટકાવ્યો
સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. હિંસા બાદથી અહીં તણાવની સ્થિતિ છે, ધીમે ધીમે અહીં સ્થિતિ સામાન્ય થઈ રહી…
View More ‘આ બંધારણની વિરુદ્ધ છે…’ રાહુલ ગાંધીના કાફલાને પોલીસે સંભલ જતા અટકાવ્યોCWCની બેઠકમાં દેખાયો ખડગેનો ગુસ્સો, હાર બાદ બધા નેતાઓની લગાવી ક્લાસ
કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે ફુલ ફોર્મમાં જોવા મળ્યા હતા. બેઠકમાં રાહુલ ગાંધીને સલાહ આપવાની સાથે સાથે અનેક મોટા નેતાઓના ક્લાસ પણ લીધા…
View More CWCની બેઠકમાં દેખાયો ખડગેનો ગુસ્સો, હાર બાદ બધા નેતાઓની લગાવી ક્લાસ