પવિત્ર રિશ્તાની અભિનેત્રી પ્રિયા મરાઠેનું કેન્સરથી નિધન

પવિત્ર રિશ્તા સિરિયલમાં વંદુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની ઉંમરે મુંબઈ મા અવસાન થયું છે. અભિનેત્રી ગયા વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી.…

View More પવિત્ર રિશ્તાની અભિનેત્રી પ્રિયા મરાઠેનું કેન્સરથી નિધન