સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય માટે જવાબદાર કોણ? કાર્યકરોમાં સતત ઉઠી રહેલા સવાલોનો કોઇ જવાબ નથી અમિત ચાવડા સિવાયના તમામ ચહેરા બદલાશે, યુવા અને નવા…
View More હારનું ઠીકરું ફોડવા તૈયારી, કોંગ્રેસ સંગઠનમાં ધડમૂળથી તોળાતા ફેરફારpolitical news
ભાજપે પૈસાના કોથળાથી કંપનીની રાજનીતિ કરી, કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રહાર
ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું…
View More ભાજપે પૈસાના કોથળાથી કંપનીની રાજનીતિ કરી, કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રહારમોંઘવારી અને સંકટ વચ્ચે ભાજપનું ‘મારું ભારત-મારું યોગદાન’ અભિયાન
વૈશ્વિક આર્થિક અસ્થિરતા, વધતી મોંઘવારી અને ઊર્જા સંસાધનો પર વધતા દબાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે “મારું ભારત – મારું યોગદાન” નામનું જનજાગૃતિ અભિયાન…
View More મોંઘવારી અને સંકટ વચ્ચે ભાજપનું ‘મારું ભારત-મારું યોગદાન’ અભિયાનભાવનગરમાં કોંગ્રેસનો રાજકીય મહાકુંભ: ચિત્રા ખાતે કાલે શક્તિ પ્રદર્શન સમાન ભવ્ય સ્નેહમિલન
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલે સાંજે 6 કલાકે ચિત્રા સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પરિવારનું ભવ્ય સ્નેહમિલન અને સંગઠન સંકલ્પ મહાસંમેલન યોજાનાર છે. શહેર…
View More ભાવનગરમાં કોંગ્રેસનો રાજકીય મહાકુંભ: ચિત્રા ખાતે કાલે શક્તિ પ્રદર્શન સમાન ભવ્ય સ્નેહમિલનસોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા, તેમણે નાગરિકોને સોનાની ખરીદી મુલતવી રાખવા, ઇંધણનો વપરાશ ઘટાડવા અને વિદેશ પ્રવાસ…
View More સોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલસ્ટાલિને તલવાર કેમ મ્યાન કરવી પડી?
દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં દેશનાં લોકોને સૌથી વધારે રસ પશ્ચિમ બંગાળમાં શું થાય છે એ જાણવામાં હતો પણ ચૂંટણીનાં પરિણામો પછી વધારે રસ તમિળનાડુમાં શું…
View More સ્ટાલિને તલવાર કેમ મ્યાન કરવી પડી?છ દાયકા બાદ રાજ્યભરમાંથી કોંગ્રેસનો કાંકરો નીકળી જશે
26 જૂને ભાજપના 3 અને કોંગ્રેસના છેલ્લા સાંસદ શક્તિસિંહ ગોહિલની મુુદ્દત પૂરી ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબેન બારા અને નરહરિ અમીન પણ થશે નિવૃત્ત, રીપીટ થાની…
View More છ દાયકા બાદ રાજ્યભરમાંથી કોંગ્રેસનો કાંકરો નીકળી જશેગુજરાતની ચૂંટણીઓના પરિણામો અંગે ‘આપ’ દ્વારા પણ સમીક્ષા શરૂ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત સમીક્ષા બેઠક પર વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા…
View More ગુજરાતની ચૂંટણીઓના પરિણામો અંગે ‘આપ’ દ્વારા પણ સમીક્ષા શરૂમિયાં પોલિટીક્સથી આસામના ‘મામા’ની જીતની હેટ્રીક
અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે હિમંત બિશ્વા સરમા માત્ર એક નેતા નહી, પરંતુ ઉત્તર-પૂર્વના રાજકારણના અજેય કિંગ છે. ભાજપે જે…
View More મિયાં પોલિટીક્સથી આસામના ‘મામા’ની જીતની હેટ્રીકમોટી પાનેલીના ચંદુભાઈ જાદવ ઉપલેટા તાલુકા પંચાયતમાં કિંગ મેકરની ભૂમિકામાં
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી એ તાલુકામાં આમ આદમી પાર્ટી ની ઈજ્જત બચાવી હોય એમ પાનેલી ની બે નંબર ની સીટમાં ખુબજ પાતળી સરસાઈ સાથે પાનેલીના…
View More મોટી પાનેલીના ચંદુભાઈ જાદવ ઉપલેટા તાલુકા પંચાયતમાં કિંગ મેકરની ભૂમિકામાં