અન્નામલાઇ ભવિષ્યના તમિલનાડુના સીએમ?

તમિળનાડુમાં લાંબા સમયથી ચાલતા ડ્રામાનો અંત લાવીને અંતે કે. અન્નામલાઈએ ભાજપને રામ રામ કરી દીધા. અન્નામલાઈએ અઠવાડિયા પહેલાં જ ભાજપ છોડવાનું નક્કી કરી નાખેલું પણ…

View More અન્નામલાઇ ભવિષ્યના તમિલનાડુના સીએમ?