વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે છે. પીએમ મોદીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તે હોડીમાં બેસીને ગંગામાં સ્નાન કરવા…
View More PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજpm modi
‘અમે કૌભાંડોમાંથી બચાવેલા પૈસાથી અમે દેશ બનાવ્યો, કાચનો મહેલ નહીં…’ લોકસભામાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. અભિભાષણ દરમિયાન પીએમએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું.…
View More ‘અમે કૌભાંડોમાંથી બચાવેલા પૈસાથી અમે દેશ બનાવ્યો, કાચનો મહેલ નહીં…’ લોકસભામાં બોલ્યા PM મોદીવડાપ્રધાન મોદી આવતીકાલે મહાકુંભની મુલાકાતે, માઘમાસની અષ્ટમીનું સ્નાન કરશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણી સમયે જવડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે જ્યાં તેઓ સંગમમાં ડૂબકી લગાવાશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી…
View More વડાપ્રધાન મોદી આવતીકાલે મહાકુંભની મુલાકાતે, માઘમાસની અષ્ટમીનું સ્નાન કરશે‘મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ ફેલ, PMએ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યાં…’ સંસદમાં બોલ્યા રાહુલ ગાંધી
સોમવારે સંસદના બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. સંસદમાં રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા છે. સંસદમાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે…
View More ‘મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ ફેલ, PMએ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યાં…’ સંસદમાં બોલ્યા રાહુલ ગાંધીબજેટ ખુબ સારૂ, બધા તમારા વખાણ કરે છે: મોદીએ નિર્મલાને અભિનંદન આપ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ થયા પછી સંસદમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણને અભિનંદન આપ્યા હતા. દરેક લોકો તમારી પ્રશંસા કરી રહ્યા…
View More બજેટ ખુબ સારૂ, બધા તમારા વખાણ કરે છે: મોદીએ નિર્મલાને અભિનંદન આપ્યામોદી મહાકુંભમાં સ્નાન નહીં કરે: પાંચ ફેબ્રુ.નો કાર્યક્રમ રદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી…
View More મોદી મહાકુંભમાં સ્નાન નહીં કરે: પાંચ ફેબ્રુ.નો કાર્યક્રમ રદ3 કરોડ નવા ઘરો બનશે, નાના વેપારી માટે લોન મર્યાદા બમણી, યુવાનોને રોજગાર…જાણો રાષ્ટ્રપતિએ અભિભાષણમાં શું કહ્યું?
18મી લોકસભાના બજેટ સત્રનો આજે પ્રથમ દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સંયુક્ત સત્રમાં 59 મિનિટનું સંબોધન કર્યું…
View More 3 કરોડ નવા ઘરો બનશે, નાના વેપારી માટે લોન મર્યાદા બમણી, યુવાનોને રોજગાર…જાણો રાષ્ટ્રપતિએ અભિભાષણમાં શું કહ્યું?‘માતા લક્ષ્મીની ગરીબ-મધ્યમ વર્ગ પર કૃપા રહે, મહિલાઓના સન્માન સંબંધિત નિર્ણયો લેવાશે..’ બજેટ સત્ર પહેલા બોલ્યા PM મોદી
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થવા જઈ રહેલા બજેટ સત્રના પહેલા દિવસે આર્થિક સર્વે રજૂ કરવામાં…
View More ‘માતા લક્ષ્મીની ગરીબ-મધ્યમ વર્ગ પર કૃપા રહે, મહિલાઓના સન્માન સંબંધિત નિર્ણયો લેવાશે..’ બજેટ સત્ર પહેલા બોલ્યા PM મોદીમોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે: ટ્રમ્પે ખુદ જાહેરાત કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધાના સાત દિવસ બાદ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર…
View More મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે: ટ્રમ્પે ખુદ જાહેરાત કરીમોદી પાંચ, રાષ્ટ્રપતિ 10 ફેબ્રુઆરીએ કુંભ સ્નાન કરશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો ભાગ લઈ રહ્યા છે. તે જ સમયે, સૂત્રોના હવાલાથી સમાચાર પ્રાપ્ત થયા…
View More મોદી પાંચ, રાષ્ટ્રપતિ 10 ફેબ્રુઆરીએ કુંભ સ્નાન કરશે