છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન. છત્તીસગઢના સુકમા અને દંતેવાડા સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરમાં 16 નક્સલી માર્યા ગયા. મળતી માહિતી…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠારnaxalites
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી સહિત 3 માઓવાદી ઠાર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમાં માઓવાદી સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલીનો પણ સમાવેશ થાય છે,…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી સહિત 3 માઓવાદી ઠારછત્તીસગઢમાં બે સ્થળોએ એન્કાઉન્ટર: 24 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
ગુરુવારે વહેલી સવારે બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી આપતા બીજાપુર પોલીસે જણાવ્યું કે બીજાપુર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ…
View More છત્તીસગઢમાં બે સ્થળોએ એન્કાઉન્ટર: 24 નક્સલી ઠાર, 1 જવાન શહીદછત્તીસગઢના ગરિયાબંદમાં 20 નક્સલવાદીઓ ઠાર, 36 કલાકથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 20 નક્સલવાદીઓના મોતની માહિતી સામે આવી છે. આ…
View More છત્તીસગઢના ગરિયાબંદમાં 20 નક્સલવાદીઓ ઠાર, 36 કલાકથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશનછત્તીસગઢમાં યુદ્ધ જેવો માહોલ 200 નક્સલીઓનો હુમલો, બે જવાન ઘવાયા
છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલીઓ સાથેની અથડામણ સતત વધતી જઈ રહી છે. ગુરુવારે (પાંચમી ડિસેમ્બર) મોડી રાતે તો જાણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી. લગભગ 200…
View More છત્તીસગઢમાં યુદ્ધ જેવો માહોલ 200 નક્સલીઓનો હુમલો, બે જવાન ઘવાયાછત્તીસગઢના સુકમામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલીઓને ઠાર
આજે છત્તીસગઢના સુકમામાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે. ભેજી વિસ્તારમાં હજુ પણ નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે…
View More છત્તીસગઢના સુકમામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલીઓને ઠાર