વેરાવળમાં નેશનલ હેલ્થ મિશન હેઠળના કર્મચારીઓ ત્રણ માસથી પગારવિહોણા

વેરાવળ તાલુકામાં નેશનલ હેલ્થ મિશન હેઠળ ના કરાર આધારિત કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર અને આઠ માસથી ઈન્સેન્ટિવ મળ્યું નથી. જેથી કર્મચારીઓ આર્થિક સંકટનો સામનો…

View More વેરાવળમાં નેશનલ હેલ્થ મિશન હેઠળના કર્મચારીઓ ત્રણ માસથી પગારવિહોણા