મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ તૈયાર થતા ખુલ્લો મૂકાયો

મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડનું એક મહિના પહેલા કામ શરૂૂ કરવામાં આવ્યું હતું. આ કામના કારણે રોડ બંધ કરી વૈકલ્પિક રૂૂટ જાહેર…

View More મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ તૈયાર થતા ખુલ્લો મૂકાયો

મોરબીના ઘૂંટુ નજીક ફેકટરીમાં યુવતી અને જાંબુડિયામાં યુવાનનો આપઘાત

મોરબીના જુના ઘૂટું રોડ પરની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે…

View More મોરબીના ઘૂંટુ નજીક ફેકટરીમાં યુવતી અને જાંબુડિયામાં યુવાનનો આપઘાત

મોરબીના જૂના નાગડાવાસના તળાવમાં કેમિકલવાળુ પાણી ઠાલવતા માછલાના મોત

મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમાં છેલ્લા ત્રણેક દિવસમાં અસંખ્ય માછલાંઓના મોત થયાની ઘટના સામે આવતા જીવદયાપ્રેમીઓમા અરેરાટી વ્યાપી ગઈ છે. ગામ નજીક ગાળા અને ગુગણ…

View More મોરબીના જૂના નાગડાવાસના તળાવમાં કેમિકલવાળુ પાણી ઠાલવતા માછલાના મોત

મોરબીમાં ટ્રાફિક નિયમ તોડતા GST વાહનચાલકો દંડાયા

મોરબી જિલ્લા પોલીસે પાંચ દિવસ ટ્રાફિક ડ્રાઇવ ગોઠવી 968 જેટલા વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. જેમાં રોંગ સાઈડ/ ઓવર સ્પીડવાળા 55, નડતરરૂૂપ પાર્ક કરેલા 56,…

View More મોરબીમાં ટ્રાફિક નિયમ તોડતા GST વાહનચાલકો દંડાયા

મોરબીમાં નવી ટીપી સ્કીમોમાં 18 મીટરથી મોટા રોડ મુકવા માંગ

મોરબી બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઈ ગુજરાત દ્વારા આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં મોરબી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ સેરશિયા તેમજ ક્રેડાઈ ગુજરાતના અગ્રણીઓ…

View More મોરબીમાં નવી ટીપી સ્કીમોમાં 18 મીટરથી મોટા રોડ મુકવા માંગ

સામખીયાળી ટોલનાકા નજીક ટેન્કરમાંથી 56.85 લાખનો બિયરનો જથ્થો ઝડપાયો

રાજસ્થાનથી મોરબીમાં ઘૂસાડે તે પહેલા ઝડપી લેવાયો: એકની ધરપકડ, ત્રણનાં નામુ ખુલ્યા મોરબી જિલ્લાની ભાગોળે સામખીયાળી ટોલનાકે સ્ટેટ મોનીટરિંગ ટીમે ગેસના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો…

View More સામખીયાળી ટોલનાકા નજીક ટેન્કરમાંથી 56.85 લાખનો બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીના ઘુંટુ ગામે બે શખ્સોનો ખેડૂત પર હુમલો

ઘૂટું ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખી બે ઇસમોએ વૃદ્ધ ખેડૂતને માર મારી લાકડાના ધોકા વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા…

View More મોરબીના ઘુંટુ ગામે બે શખ્સોનો ખેડૂત પર હુમલો

મોરબીમાં મકાન માલિકને રૂમમાં બંધ કરી રૂા. 1.96 લાખની ચોરી

મોરબીમાં ત્રણ મકાનમાંથી તસ્કરો રોકડ અને દાગીના સહીત 1.96 લાખની મત્તા ચોરી ગયા હતા બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીની મધુવન સોસાયટીમાં…

View More મોરબીમાં મકાન માલિકને રૂમમાં બંધ કરી રૂા. 1.96 લાખની ચોરી

મોરબીમાં હીટ એન્ડ રનમાં બાઇકચાલક યુવાનનું મોત

મોરબીના ભરતનગર નજીક હીટ એન્ડ રનમા અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલક યુવાનનું મોત નિપજયુ હતુ. ભરતનગર ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા વાહને…

View More મોરબીમાં હીટ એન્ડ રનમાં બાઇકચાલક યુવાનનું મોત

પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા આપઘાત કરવા પહોંચી

181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે જીવ બચાવી નવજીવન આપ્યું તારીખ:-25/07/2025 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક…

View More પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા આપઘાત કરવા પહોંચી