ટીંબડી ગામ નજીકથી વાહનમાં 10 બકરા અને 3 ઘેટા સહીત કુલ 13 જીવને ખીચોખીચ ક્રુરતાપૂર્વક બાંધી પરિવહન કરનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ…
View More મોરબીના ટીંબડી નજીક 10 બકરા અને 3 ઘેટા સાથે બે શખ્સ ઝડપાયાmorbi news
મોરબીના ઉદ્યોગપતિના આપઘાત પ્રકરણમાં યુવતી સહિત બેની ધરપકડ
મોરબીમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિને સિરામિક ફેકટરીમાં ચાર પાર્ટનરોએ 4.37 કરોડનો ચૂનો લગાડ્યો હતો અને મૃતક ઉદ્યોગપતિને પ્રેમસંબંધ હોય જે મહિલા પાત્રએ અન્ય ઇસમ સાથે મળીને…
View More મોરબીના ઉદ્યોગપતિના આપઘાત પ્રકરણમાં યુવતી સહિત બેની ધરપકડમોરબીમાંથી પસાર થતા નેશનલ હાઇ-વે 27ને છ લેન બનાવવા માંગ
વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉધોગમાંથી 27 નંબર નો હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર દૈનિક 8000 ટ્રકની આતાયાત થાય છે. વાર્ષિક 60 હજાર કરોડ…
View More મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઇ-વે 27ને છ લેન બનાવવા માંગમોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સ ઝડપાયા
મોરબી નવલખી ફાટક પાસે દીકરી ભગાડી લાવ્યાનું સમાધાન કરવા બાબતે બઘડાટી બોલી જતા યુવાનને ધરિયા અને ધોકા તેમજ છરી વડે માર મારતા યુવાનનું મોત થયું…
View More મોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સ ઝડપાયામોરબીમાં મનપા દ્વારા 10 રૂટ પર વધુ 30 સિટી બસો દોડાવવા આયોજન
મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નવું પગલું ભરાયું છે. શહેરના મહત્વના વિસ્તારોને આવરી લેતા 10 રૂૂટ પર…
View More મોરબીમાં મનપા દ્વારા 10 રૂટ પર વધુ 30 સિટી બસો દોડાવવા આયોજનમોરબીમાં નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ન મેળવતા કોમ્પલેક્ષ સીલ કર્યું
મોરબીને મહાનગર પાલિકા બનાવ્યા બાદ ફાયર સેફટી સુવિધાઓ અંગે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેલ રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાનો અભાવ હોવાથી…
View More મોરબીમાં નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ન મેળવતા કોમ્પલેક્ષ સીલ કર્યુંમોરબી જિલ્લામાં ત્રણ યુવાનનો આપઘાત અને એકનો મૃતદેહ સળગેલી હાલતમાં મળ્યો
મોરબી શહેર અને તાલુકા તેમજ વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા છે પોલીસે તમામ બનાવો અંગે વધુ તપાસ ચલાવી છે પ્રથમ…
View More મોરબી જિલ્લામાં ત્રણ યુવાનનો આપઘાત અને એકનો મૃતદેહ સળગેલી હાલતમાં મળ્યોમોરબીમાં મોપેડચાલક શખસ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
વિસીપરા વિસ્તારમાં મોપેડમાં ગાંજાના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને ગાંજાનો જથ્થો, મોપેડ અને બે મોબાઈલ સહીત 64,370 નો મુદામાલ જપ્ત કર્યો છે મોરબી એસઓજી…
View More મોરબીમાં મોપેડચાલક શખસ ગાંજાના જથ્થા સાથે ઝડપાયોમોરબીમાં નશામાં કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધો, ખેડૂત સાથે ઠગાઇ
અવેજ પેટે રકમ નહીં આપી બેંકમાં રૂા.1.14 કરોડનું ટ્રાન્ઝેકશન દેખાડ્યું: પિતા-પુત્ર, બેંક મેનેજર સહિત પાંચ સામે નામજોગ ફરિયાદ મોરબીમાં વધુ એક જમીન કોભાંડ પ્રકાશમાં આવ્યું…
View More મોરબીમાં નશામાં કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધો, ખેડૂત સાથે ઠગાઇમોરબીમાં છોકરી બાબતે યુવાનની હત્યાના બનાવમાં છ સામે ગુનો દાખલ
નવલખી ફાટક પાસે દીકરી ભગાડી લાવ્યાનું સમાધાન કરવા બાબતે બઘડાટી બોલી જતા યુવાનને ધરિયા અને ધોકા તેમજ છરી વડે માર મારતા યુવાનનું મોત થયું હતું…
View More મોરબીમાં છોકરી બાબતે યુવાનની હત્યાના બનાવમાં છ સામે ગુનો દાખલ