મોરબીમાં સતત બીજા દિવસે રફતારનો આતંક, કાર અડફેટે મહિલાનું મૃત્યુ

વાવડી ચોકડી પાસે ઓટો રિક્ષાને ઉલાળતા અકસ્માત મોરબીમાં સતત બીજા દિવસે બેફામ કારચાલકના કારણે ગંભીર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ…

View More મોરબીમાં સતત બીજા દિવસે રફતારનો આતંક, કાર અડફેટે મહિલાનું મૃત્યુ

મોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોત

મોરબી જિલ્લાના અલગ-અલગ ચાર વિસ્તારમાં આપઘાત અને અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકાના રાજપર ગામે માનસિક બીમારીના કારણે કૂવામાં ખાબકતાં એક શ્રમિક યુવકનું…

View More મોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોત

જેતપરથી મોરબી સુધી ખેડૂતોની ટે્રક્ટર રેલી, વીજપોલના આતંક સામે આક્રોશ

બે દિવસમાં પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો ભૂખ હડતાળની ચીમકી, કલેક્ટરને આપેલુ આવેદન મોરબીના જેતપર ગામથી આજે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી સુધીની ટ્રેક્ટર રેલી યોજાઈ હતી…

View More જેતપરથી મોરબી સુધી ખેડૂતોની ટે્રક્ટર રેલી, વીજપોલના આતંક સામે આક્રોશ

મોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યા

મોરબીમાં દારૂૂબંધી હોવા છતાં નશામાં વાહન ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે. મોરબી શહેરમાં એક વેપારીએ દારૂૂના નશામાં કાર ચલાવી બે અલગ-અલગ સ્થળોએ અકસ્માત સર્જ્યા…

View More મોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યા

મોરબીમાં મિલકત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ

મોરબીમાં મિલ્કત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…

View More મોરબીમાં મિલકત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પર પોલીસ ત્રાટકી, મહિલાઓની ટીંગાટોળી

મોરબીના જેતપર ગામે હાલમાં ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરમાં ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી…

View More મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પર પોલીસ ત્રાટકી, મહિલાઓની ટીંગાટોળી

મોરબીના મહેન્દ્રનગરમાં પાણીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો આક્રોશ

મોરબી મહાનગરપાલિકાના મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા 12 થી 15 દિવસથી પીવાના પાણીનું વિતરણ તદ્દન બંધ હોવાને કારણે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા…

View More મોરબીના મહેન્દ્રનગરમાં પાણીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો આક્રોશ

મોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરી

મોરબીના બેલા (રંગપર) ગામના વતની ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉઘરેજાએ પોતાની હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ-10 ફોર વ્હિલર ગાડી (નંબર GJ-36-B-4003) મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા જય અંબે મોટર્સ…

View More મોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરી

મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું

મોરબીના માળિયા (મિયાણા) ના ખાખરેચી ગામના વતની સોનલબેનના લગ્ન મોરબીના વીશીપરા ખાતે રહેતા ભરત બાબુભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમયમાં તેના પતિ…

View More મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું

મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામની સીમમાં ચોરી અને લૂંટના ઈરાદે ત્રાટકીને ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અતિ ગંભીર અને ચકચારી બનાવોનો મોરબી એલસીબી પોલીસે…

View More મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ