ગુજરાત8 hours ago
સળગતા સૂતળી બોમ્બ પર પતરાંનો ડબ્બો મુક્યો, પતરુ ઊડીને વાગતા 10 વર્ષના બાળકનું મોત
દિવાળી પૂર્વે ફટાકડા અને બોમ્બ ફોડતા બાળકો અને વાલીઓને સાવધાન કરતી દુ:ખદ ઘટના સામે આવી છે.ખંભાતના વટાદરા ગામે સોમવારે સાંજે 10 વર્ષીય બાળક સૂતળી બોમ્બ ઉપર...